1. Home
  2. Tag "by mistake"

ભૂલથી પણ કારના બોનેટ સાથે ના કરો આ ભૂલ, નહીં તો એન્જિન બગડી શકે છે!

કાર ઉત્પાદકો આજકાલ કારમાં ઘણી નવી અદ્યતન તકનીકો રજૂ કરી રહ્યા છે. કારની સુરક્ષા અને મુસાફરીને આરામદાયક બનાવવા માટે ઘણું કામ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ, કાર ખરીદનારાઓ પણ ઘણા જાગૃત થઈ ગયા છે અને હવે તેઓ ઘણી સુવિધાઓ વિશે માહિતી મેળવે છે. પરંતુ યુઝર્સ હજુ પણ કેટલીક વસ્તુઓ વિશે યોગ્ય રીતે જાણતા નથી. […]

ભૂલથી પણ રિસીવ ના કરો આ નંબરથી આવતા ફોન, તમારી આખી કમાણી ખોવાઈ જશે

આજે અમે તમને એક એવા કોલ વિશે જણાવીશું જે તમારી આખી જિંદગીની કમાણી ખતમ કરી શકે છે. જો તમારી જોડે +84, +62, +60 થી શરૂ થતા નંબર પરથી કોલ આવી રહ્યો છે તો તમારે તેને હલ્કામાં લેવાની જરૂર નથી. આવા કોલ્સ તમને ખરાબ રીતે ફસાવી શકે છે અને પૈસા પડાવી શકે છે. આ સંદર્ભે સરકાર […]

રાત્રે ભૂલથી પણ આ વસ્તુ ના પીવી, નહીંતર તમારા ચહેરા પર લાલ ચકામા દેખાશે

તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા ભૂલથી પણ અમુક વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ, જો તમે આ કરો છો તો તમને તમારા ચહેરા પર ફોલ્લીઓ અને લાલાશ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. રાત્રે સૂતા પહેલા તમારે અમુક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. તેનાથી ચહેરા પર એલર્જી થઈ શકે છે. ઘણી વખત નાની-નાની ભૂલો આપણા […]

વરસાદની મોસમમાં ભૂલથી પણ આ જગ્યાઓ પર ફરવા ન જાઓ, નહીં તો પછતાશો

જો વરસાદના મોસમમાં તમે પમ ક્યાક ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો તમને જણાવશું કે આ જગ્યાઓ વિશે જ્યા તમને વરસાદમાં જવાથી બચવું જોઈએ. જો તમે પણ વરસાદની સિઝનમાં બહાર જાઓ છો તો આ જગ્યાઓ પર ભૂલથી પણ ના જાઓ. વરસાદના મોસમમાં મોટા ભાગે લોકો બહાર ફરવા જવાનો પ્લાન બનાવે છે. જો તમે પણ […]

આ શાકભાજી જેટલી ફાયદાકારાક છે તેટલી નુકશાનકારક પણ છે, ભૂલથી પણ ના પીવો તેનો જ્યૂસ

વેજિટેબલ જ્યૂસને હેલ્થ એક્સપર્ટ પોતાની ડાયટમાં ઉમેરવાની સલાહ આપે છે. નિયમિત રીતે તેનું સેવન કરવાથી ઘણી ક્રોનિક બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. જો તમે દરરોજ દૂધીનો જ્યૂસ પીવો છો તો સાવધાન થઈ જાઓ. જો કે હેલ્થ એક્સપર્ટ, સ્વાસ્થ્ય માટે દૂધીનો જ્યૂસ પીવાની સલાહ આપે છે. પણ આ વધારે થાય તો તેનાથી નુકશાન પણ થવા […]

વર્કઆઉટથી પહેલા ભૂલથી પણ ના કરો આ કામ, બગડશે હેલ્થ

વર્કઆઉટ પહેલા વર્કઆઉટ પછી ઘણા લોકો ભૂલો કરી બેસે છે જે પાછળથી પરિણામ ભોગવવા પડે છે. સારા સ્વાસ્થ્ય માટે વર્કઆઉટ અને એક્સરસાઈઝ કરવી સારી વાત છે. દરરોજ સવારના સમયે વર્ક આઉટ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે અને કેટલીક બીમારીઓ દૂર રહે છે. પણ વર્કઆઉટ કર્યા પછી અને વર્કઆઉટ કરતા પહેલા કેટલાક લોકો ઘણીવાર એવી ભૂલો […]

24 કલાકમાં બગડે છે કેટલીક વસ્તુઓ, ભૂલથી પણ ના ખાઓ, નહીં તો થઈ શકે છે ફૂડ પોઈઝનિંગ

વાસી ખોરાક સ્વાસ્થ્ય માટે નુકશાનકારક માનવામાં આવે છે. કેટલાક ફૂડ એવા હોય છે કે બનવા પછી 1 દિવસ પછી ખરાબ થઈ જાય છે. તેમા ઝડપથી બેક્ટેરિયા વધે છે, જે ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે. ખરેખર રસોડામાં ખુબ વધારે ગરમી હોય છે કે હવા સરખી રીતે નથી આવતી જેના કારણે ત્યા રાખેલ ફૂડ્સ ઝલ્દી ખરાબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code