બાયજુસના CEO રવીન્દ્રનની ઓફિસ અને ઘર પર EDના દરોડા,ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ડેટા કર્યા જપ્ત
બાયજુસના CEO ની ઓફિસ અને ઘર પર EDના દરોડા ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ડેટા કર્યા જપ્ત દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે કહ્યું કે તેણે બેંગલુરુમાં એજ્યુકેશન ટેક્નોલોજી કંપની બાયજુસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) રવીન્દ્રન બાયજુસની ઓફિસ અને રહેણાંક જગ્યા પર દરોડા પાડ્યા અને ત્યાંથી “ગુનાહિત” દસ્તાવેજો અને ડિજિટલ ડેટા જપ્ત કર્યા. ED […]