અમદાવાદમાં સી ફોર્મ મુદ્દે તબીબોએ રેલી યોજીને મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર આપ્યું
અમદાવાદઃ શહેરના ખાનગી હોસ્પિટલોના તબીબો સી-ફોર્મના મુદ્દે મ્યુનિ.કોર્પોરેશન સામે આંદોલન કરી રહ્યા છે. પરંતુ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો મચક આપતા નથી. ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશન (AHNA) દ્વારા ફરી એકવાર સી ફોર્મ મુદ્દે રેવી યોજીને મ્યુનિ.કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તેમજ મ્યુનિ.ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજુઆત કરવામાં આવી હતી. અમદાવાદમાં […]