રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયઃ શાળા-કોલેજો 15 જુલાઈથી ખોલવામાં આવશે, જો કે આ નિયનોનું કરવું પડશે પાલન
રાજ્યમાં 15 જુલાઈથી ખુલશે શાળા-કોલેજો આ માટે વાલીઓની સંમતિ જરુરી 50 ટકાની ક્ષમતા સાથે ખુલશે શૈક્ષિક સંસ્થાઓ સીએમની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટી બેઠકમાં લેવાયો નિર્ણય અમદાવાદઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી લહેર દરમિયાન તમામા શૈક્ષિકકાર્ય બેધ કરવામાં આવ્યું હતું, વધતા જતા કોરોનાના કેસોને લઈને દેશમાં આ નિર્ણય લેવાયો હતો. ત્યારે હવે ગુજરતા સરકારે વિતેલી સાંજે […]