1. Home
  2. Tag "Cabinet decisions"

દેશના કરોડો બાળકો માટે મોદી સરકારે આ યોજના કરી મંજૂર, અનુરાગ ઠાકુરે આપી માહિતી

દેશના કરોડો બાળકોના ભોજન માટે સરકારે વધુ એક યોજનાને મંજૂર કરી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો સરકારે પીએમ પોષણ યોજનાને મંજૂરી આપી નવી દિલ્હી: દેશના કરોડો જરૂરિયાત મંદ બાળકોના ભોજન માટે મોદી સરકારે એક મોટી યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટની એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાપ્તાહિક કેન્દ્રીય કેબિનેટ પૂર્ણ થયા બાદ […]

હવે પ્રીપેડ-પોસ્ટેપડ ટ્રાન્સફર પ્રક્રિયામાં KYCની ઝંઝટથી મુક્તિ મળશે, ડિજીટલ KYC માન્ય ગણાશે

પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય હવે પ્રીપેડ કે પોસ્ટપેડ ટ્રાન્સફર માટે KYCની ઝંઝટમાંથી મુક્તિ મળશે હવે ડિજીટલ કેવાયસી માન્ય ગણાશે નવી દિલ્હી: પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને આજે કેબિનેટ બેઠક મળી હતી જેમાં ટેલિકોમ સેક્ટર સાથે સંકળાયેલા અનેક સુધારાઓ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. તેનાથી ઉદ્યોગો ઉપરાંત સામાન્ય પ્રજાને પણ […]

ટેક્સટાઇલ સેક્ટરને PLI સ્કીમ હેઠળ 10683 કરોડ મળશે

ટેક્સટાઇલ સેક્ટર માટે મોટા સમાચાર ટેક્સટાઇલ સેક્ટરને PIL હેઠળ મળશે 10683 કરોડ આ ઇન્સેન્ટિવ 5 વર્ષ દરમિયાન ટેક્સટાઇલ સેક્ટરને અપાશે નવી દિલ્હી: ટેક્સટાઇલ સેક્ટર માટે એક મોટો સમાચાર છે. કેબિનેટે ટેક્સટાઇલ સેક્ટર માટે 10683 કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. આ ઇન્સેન્ટિવ 5 વર્ષ દરમિયાન ટેક્સટાઇલ સેક્ટરને આપવામાં આવશે. આજે […]

કેબિનેટ બેઠકમાં લેવાયા અનેક નિર્ણયો, જાણો શું નિર્ણયો લેવાયા?

કેબિનેટ બેઠકમાં લેવાયા અનેક નિર્ણયો દેશભરમાં અનેક નવી ફાસ્ટ ટ્રેક કોર્ટ બનશે લીગલ-એજ્યુકેશન સેક્ટરમાં પણ થશે સુધારા નવી દિલ્હી: બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં સરકારે અનેક મહત્વના નિર્ણયો લીધા હતા. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર તેમજ ધર્મેન્દ્ર પ્રધાને પત્રકાર પરિષદ યોજીને આ અંગે જાણકારી આપી હતી. ફાસ્ટ ટ્રેક કોર્ટ અંગે કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું […]

બેંક ડૂબવાના કે બંધ થવાના કિસ્સામાં પણ ડિપોઝિટર્સને 90 દિવસમાં મળી જશે 5 લાખ સુધીની રકમ

બેન્ક ડૂબે કે બંધ થાય ડિપોઝિટર્સને 90 દિવસમાં પૈસા મળી જશે હવે ડિપોઝિટર્સને 90 દિવસની અંદર 5 લાખ રૂપિયા સુધીની રકમ મળી જશે મંત્રીમંડળે ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટમાં સંશોધનને મંજૂરી આપી નવી દિલ્હી: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઇ હતી. જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હવે બેંક ડુબવા પર […]

મોદી કેબિનેટમાં લેવાયા મહત્વના નિર્ણયો, જાણો શું શું જાહેરાત કરાઇ

પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ અને કેબિનેટ કમિટી ઑન ઇકોનોમિક અફેર્સની બેઠક યોજાઇ આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ 19 હજાર કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી મળી નવી દિલ્હી: પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ અને કેબિનેટ કમિટી ઑન ઇકોનોમિક અફેર્સની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પાવર ડિસ્ટ્રીબ્યૂશન રિફોર્મને મંજૂરી આપવામાં આવી છે. સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code