1. Home
  2. Tag "cabinet minister"

પરિવારવાદની પરાકાષ્ઠા, કોંગ્રેસની બીજી યાદીના 17 પૈકી 11 ઉમેદવારો મંત્રીઓના સગા!

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવા આવી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા કર્ણાટકના ઉમેદવારોની પસંદગી સાથે બીજી યાદી જાહેર કરી હતી. બીજી યાદીમાં કર્ણાટક સરકારની કેબિનેટના પાંચ મંત્રીઓના બાળકોનો સમાવેશ કરાયો છે. જ્યારે 17 પૈકી […]

હવે તમારી અંગત માહિતી સુરક્ષિત રહેશે! સરકાર દ્વારા ડિજિટલ પર્સનલ ડેટા બિલ લાવવામાં આવ્યું.

નવી દિલ્હી:  કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા બિલ 2022નો ડ્રાફ્ટ રજૂ કર્યો છે. આ અધિનિયમનો હેતુ ડિજિટલ વ્યક્તિગત ડેટા સંબંધિત નિયમન પ્રદાન કરવાનો છે. તે વ્યક્તિઓના વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવાના અધિકાર અને કાયદા અનુસાર જરૂરી વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરવાની જરૂરિયાત બંનેને માન્યતા આપે છે. એક અહેવાલ મુજબ, આ ડ્રાફ્ટમાં સૌથી નોંધપાત્ર ફેરફારો સોશિયલ મીડિયા અને […]

ડાંગઃ દશેરાના દિવસે સુબિર મંદિર પાસે દશેરા મહોત્સવ યોજાશે

શબરી માતાજીની યાદમાં કરાયું આયોજન પ્રથમવાર દશેરા મહોત્સવ યોજાશે અમદાવાદઃ ગુજરાતમાં દર વર્ષે નવરાત્રિ મહોત્સવનું ધાર્મિક માહોલમાં ધામધામથી ઉજવણી કરવામાં આવે છે. હાલ રાજ્યભરમાં કોરોના મહામારી વચ્ચે કેટલાક નિયંત્રણો સાથે નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન આ વર્ષે પ્રથમવાર રાજ્ય સરકાર દ્વારા દશેરા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના સુબિર મંદિર નજીક […]

ત્રિપુરાથી પ્રથમ વખત નેતા તરીકે કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થઈ 52 વર્ષિય ‘પ્રતિભા ભૌમિકે’ ઈતિહાસ રચ્યો

કેબિનેટમાં સામેલ થનારી ત્રિપુરાની  પ્રતિભા ભૌમિક પ્રથમ મહિલા બની બેકિનેટમંત્રી પદે આવતાની સાથે રચાયો ઈતિહાસ   દિલ્હીઃ- વિતેલા દિવસને બુધવારે પીએમ મોદીએ તેમના મંત્રી પરિષદનો વિસ્તાર કર્યો છે. આ કેબિનેટ વિસ્તરણ અને ફેરબદલમાં 15 કેબિનેટ મંત્રીઓ અને ઘણા રાજ્ય મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યના સાત મંત્રીઓને તેબિનેટ પદ પર પ્રમોશન આપવામાં આવ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code