1. Home
  2. Tag "Cabinet Minister Mansukh Mandvia"

કોરોનાના નવા વેરિએન્ટને લઈને ચિંતા – આજરોજ સ્વાસ્થ્યમંત્રી માંડવિયાએ નિષ્ણાંતો સાથે યોજી બેઠક

કોરોનાને લઈને સ્વાસ્થ્યમંત્રા માંડવિયાએ યોજી ખાસ બેઠક નિષ્ણાંતો સાથે નવા વેરિએન્ટને લઈને કરી ચર્ચાઓ દિલ્હીઃ- દેશભરમાં જ્યાં એક તરફ કોરોનાના કેસો ઓછા થઈ ગયા છે,જ્યાં બીજી તરફ કોરોનાના નવા વેરિએન્ટે હાહાકાર મચાવ્યો છે, નવા વેરિએન્ટને લઈને નિષ્ણાંતોએ ચિંતા જતાવી છે ત્યારે આ સ્થિતિ વચ્ચે  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજરોજ મંગળવારે નિષ્ણાંતો ,સાથે ખાસ બેઠક […]

 ચીન,યૂરોપ ,દક્ષિણ-પૂર્વ એશિયામાં કોરોનાના  વધતા કેસોને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી એ અધિકારીઓને એલર્ટ કર્યા

આરોગ્યમંત્રી એધિકારીઓને ચેતવ્યા ચીન,પૂર્વ-દક્ષિણ એશિયામાં કોરોનાનો વધતું જોખમ   દિલ્હીઃ- જ્યાં દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડતી જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ ચીનમાં કોરોનાનું જોખમ ફરીથી મંડળાઈ રહ્યું છે, દૈનિક નોંધાતા કેસોમાં વધારો થયો છે આ સાથે જ પૂર્વ એશિયા અને દક્ષિણ એશિયામાં તથા યૂરોપમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે જેને લઈને વિશ્વના […]

કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ વડાપ્રધાનના ‘હર ઘર દસ્તક’ અભિયાનને વધુ મજબૂત બનાવવા અંગે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ચર્ચા કરી

‘હર ઘર દસ્તક’અભિયાનની સમીક્ષા પુખ્ત વયના લોકો માટે બીજો ડોઝ સુનિશ્ચિત કરવા પર ભાર રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ચર્ચા કરતા મનસુખ માંડવિયા “દેશમાં કોવિડ-19ની રસી લેવા માટે પાત્રતા ધરાવતા એકપણ નાગરિક રસીના ‘સુરક્ષા કવચ’થી વંચિત ના રહી જાય તે માટે ચાલો સૌ સાથે મળીને સહકારપૂર્ણ અને બહુ-હિતધારક પ્રયાસો દ્વારા સંયુક્ત રીતે સૌનું રસીકરણ સુનિશ્ચિત કરીએ. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code