1. Home
  2. Tag "cabinet"

કેન્દ્રીય મંત્રીમંડળે કોલંબો, શ્રીલંકામાં BIMSTEC ટેકનોલોજી ટ્રાન્સફર સેન્ટરની સ્થાપના માટે ભારત દ્વારા મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનને મંજૂરી આપી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મલ્ટિ-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન (BIMSTEC) ટેક્નોલોજી ટ્રાન્સફર ફેસિલિટી (TTF) માટે બે ઓફ બંગાળ પહેલની સ્થાપના માટે 30મી માર્ચ, 2022ના રોજ શ્રીલંકાના કોલંબો ખાતે યોજાયેલી 5મી BIMSTEC સમિટમાં BIMSTEC સભ્ય દેશોમાં ભારત દ્વારા મેમોરેન્ડમ ઑફ એસોસિયેશન (MoA)ને મંજૂરી આપી છે. . BIMSTEC TTFના મુખ્ય ઉદ્દેશ્યો BIMSTEC સભ્ય દેશો વચ્ચે […]

કેબિનેટે LWE વિસ્તારોમાં સુરક્ષા સ્થળો પર 2G મોબાઇલ સાઇટ્સને 4Gમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપી

2G મોબાઇલ સાઇટ્સને 4Gમાં અપગ્રેડ કરવાની મંજૂરી LWE વિસ્તારોમાં સુરક્ષા સ્થળો પર4Gમાં અપગ્રેડ કરવાની મંજૂરી આ વિસ્તારોમાં બહેતર ઇન્ટરનેટ અને ડેટા સેવાઓને સક્ષમ કરાશે  દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે LWE વિસ્તારોમાં સુરક્ષા સ્થળો પર 2G મોબાઇલ સેવાઓને 4Gમાં અપગ્રેડ કરવા માટે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ (USOF) પ્રોજેક્ટને મંજૂરી આપી છે. પ્રોજેક્ટ રૂ. 1,884.59 કરોડ […]

આંધ્રપ્રદેશઃ મુખ્યમંત્રી જગન રેડ્ડીએ મંત્રીમંડળનું કર્યુ વિસ્તરણ, 13 નવા ચહેરાઓને મળ્યું સ્થાન

મુંબઈઃ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ રાજ્ય કેબિનેટનું પુનર્ગઠન કર્યું હતું, જેમાં 13 નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે અને 11 લોકોને ફરીથી તક આપવામાં આવી છે. વરિષ્ઠ ધારાસભ્ય ધર્મના પ્રસાદ રાવને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ કેબિનેટમાં સામેલ કરાયેલા સૌથી વરિષ્ઠ મંત્રી છે. રાજ્યપાલ વિશ્વ ભૂષણ હરિચંદને રાજધાની અમરાવતીમાં […]

ઉત્તરાખંડઃ નવા મુખ્યમંત્રી ધામીના મંત્રીમંડળમાં ધનસિંહ રાવત સૌથી વધારે શિક્ષિત

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં આજે પુષ્કરસિંહ ધામી અને તેમના કેબિનેટ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યાં હતા. પુષ્કર ધામી અને તેમના મંત્રીમંડળના મોટાભાગના મંત્રીઓ શિક્ષિત છે. ધનસિંહ રાવતે પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે ગણેશ જોશીએ સૌથી ઓછો ધો-10 સુધી અભ્યાસ કર્યો છે. ઉતરાખંડના મુખ્યમંત્રી અને મંત્રીમંડળમાં સામેલ તમામ મંત્રીઓ કરોડપતિ છે. પ્રથમ વખત મંત્રી બનેલા ચંદન રામ […]

હવે 18 વર્ષે નહી પરંતુ 21 વર્ષ થશે દિકરીઓના લગ્ન – પ્રસ્તાવને કેબિનેટની મહોર લાગી

યુવતીઓ માટે લ્ગનની આયુ 18 થી 21 વર્ષ કરવામાં આવી આ પ્રસ્તાવને છેવટે કેબિનેટની લાગી મહોર દિલ્હીઃ-  છેલ્લા ઘણા સમયથી યુવતીઓના લગ્નની ઉમંર 18 વર્ષી વધારીને 21 વર્ષની કરવાની વાત ચાલી રહી હતી ત્યારે હવે ફાઈનલી વિતેલા દિવસને બુધવારે 21 વર્ષે યુવતીઓના લગ્ન કરવાના પ્રસ્તાવને કેબિનેટની મહોર લાગી ચૂકી છે, હવેથી દેશમાં યુવતીઓ માટે લગ્નની […]

ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળની શપથવિધિ આજે નહીં પણ કાલે થશે, સિનિયરોને પડતા મુકવાના મુદ્દે વિરોધ

ગાંધીનગરઃ રાજ્યમાં નવા મુખ્યમંત્રી તરીકેના ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ તેમના મંત્રી મંડળના શપથવિધીની આજે વહેલી સવારથી અનેક અટકળો ચાલી રહી હતી. આમ તો પહેલા ગુરૂવારે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે એવી જાહેરાત કરવામાં આવી હતી.ત્યારબાદ બુધવારે સાંજે જ શપથવિધિની જાહેરાત કરવામાં આવી હતી. અમે બીજીબાજુ પડતા મુકવામાં આવી રહેલા સિનિયર મંત્રીઓના મનામણા કરવામાં આવી રહ્યા હતા. […]

ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કોને સમાવાશે, કોણ પડતા મુકાશે? અટકળોનો ચાલતો દોર

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ હવે નવા મંત્રી મંડળની કવાયત હાથ ધરવામાં આવી છે. એવું કહેવાય છે કે, નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રીમંડળના સભ્યોની જાહેરાત દિલ્હીથી યાદી આવ્યા બાદ કરશે. આવતી કાલ બુધવાર સુધીમાં આ નવા મંત્રીમંડળના સભ્યોનાં નામની જાહેરાત થઈ જશે. હાલના 22 મંત્રી પૈકી 13 મંત્રીનાં નામ પર […]

ગુજરાત ભાજપની નવી સરકારમાં મુળ કોંગ્રેસી એવા મંત્રીઓને પડતા મુકીને નવા ચહેરાને સ્થાન અપાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓના રાજીનામાં બાદ નવા સીએમ અને નવી સરકારની રચનાની તૈયારીઓ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પૂરજોશમાં ચાલી રહી છે.  ભાજપના જ સૂત્રોના કહેવા મુજબ પાટીદાર મુખ્યમંત્રી સહિત બે નાયબ મુખ્યમંત્રીઓમાં એક ઓબીસી નાયબ મુખ્યમંત્રી પદ મહિલાને મળી શકે છે. જ્યારે રૂપાણી મંત્રીમંડળના 6 બિમાર અને નિષ્ફળ રહેલા મંત્રીઓને પડતા મુકી યુવા […]

પીએમ મોદીએ નવા યુવા મંત્રીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો, અનેક મહત્વપૂર્ણ સમિતિઓમાં આપ્યું સ્થાન

મોદી કેબિનેટમાં ખાસ કરીને યુવાન ચહેરાઓને વધુ મહત્વ અપાયું અનેક મહત્વપૂર્ણ સમિતિઓમાં યુવા કેન્દ્રીય મંત્રીઓને સ્થાન અપાયું ભૂપેન્દ્ર યાદવ, જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા યુવા નેતાઓએ સમિતિણાં સ્થાન અપાયું નવી દિલ્હી: મોદી કેબિનેટનું તાજેતરમાં વિસ્તરણ કરવામાં આવ્યું હતું. તેમાં અનેક યુવા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. હવે આ યુવા કેન્દ્રીય મંત્રીઓને કેન્દ્ર સરકારની અનેક મહત્વપૂર્ણ સમિતિઓમાં સ્થાન […]

કેબિનેટ વિસ્તરણ બાદ હવે પોર્ટફોલિયોની જાહેરાત, જાણો ક્યાં મંત્રીને ક્યાં ખાતાની ફાળવણી કરાઇ

મોદી કેબિનેટના વિસ્તરણ બાદ હવે પોર્ટફોલિયોનો જાહેરાત મનસુખ માંડવિયાને આરોગ્ય ખાતુ સોંપાયું પુરુષોત્તમ રૂપાલાને પશુપાલન ખાતું ફાળવવામાં આવ્યું છે નવી દિલ્હી: મોદી કેબિનેટનું વિસ્તરણ થઇ ચૂક્યું છે અને કુલ 43 નેતાઓએ શપથ ગ્રહણ કર્યા છે. નવા અને જૂના ચહેરાના સમાવેશ બાદ મોડી રાત્રે પ્રધાનોને ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાતમાંથી મોદી સરકારના જૂના ચહેરા એવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code