કાન્હાને સ્વાદિષ્ટ પંજીરી ચઢાવો, બનાવવામાં ખુબ જ સરળ છે
પૂજાના અવસરે ભગવાનને વિવિધ પ્રકારની મીઠાઈઓ ચઢાવવાની પરંપરા છે, પણ તેમાં સૌથી વિશેષ છે પંજીરી અને જન્માષ્ટમીનો તહેવાર પંજીરી વિના પીરો થતો નથી. ઘઉંનો લોટ, ધાણા, ચણાનો લોટ અને નારિયેળ જેવી ઘણી વસ્તુઓ વડે પંજીરી બનાવી શકાય છે, પણ જન્માષ્ટમી પર ધાણા પંજીરી બનાવવાનું વિશેષ મહત્વ છે. માત્ર સ્વાદમાં જ ખાસ નથી પણ સ્વાસ્થ્ય માટે […]