1. Home
  2. Tag "calcium"

રાત્રે કેલ્શિયમ લેવું ખતરનાક બની શકે છે, જાણો ક્યારે લેવું જોઈએ

કેલ્શિયમને ખોટા સમયે લેવામાં આવે તો તે ફાયદાને બદલે નુકશાન કરે છે. કેલ્શિયમ લેવાનો શ્રેષ્ઠ સમય સવાર કે બપોરનો છે. તમે તેને સવારે અથવા લંચ સાથે લો છો, ત્યારે તમારું શરીર તેને સારી રીતે શોષી શકે છે. જો તમારે કેલ્શિયમની ગોળીઓ લેવાની હોય તો તે નાસ્તો અથવા લંચ પછી લેવી બેસ્ટ છે. આ રીતે કેલ્શિયમ […]

ચીકુ અને તેના પાંદડા બન્ને છે અનેક રીતે લાભદાયી, ફાયદા જાણી લે જો

આજના ભાગદોડ ભર્યા જીવનમાં લોકોનો આહાર પણ બદલાઈ રહ્યો છે, જેને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ઘણી અસર જોવા મળી રહી છે. હવે યુવાનોમાં પણ હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે ચીકુ હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકે છે? સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ ચીકુ ખાવાના ફાયદાઓ વિશે જણાવ્યું છે. ચીકુ ખાવાથી હૃદયને કેટલો […]

માત્ર આયર્ન અને કેલ્શિયમ જ નહીં, 30 વર્ષ પછી મહિલાઓને ઝિંક પણ હોય છે જરૂરી, આ ફૂડથી દૂર કરો તેની કમી

એક મહિલા તેના જીવનમાં ઘણા પડાવોથી પસાર થાય છે. વધતી ઉંમર સાથે શરીરમાં ઘણા પ્રકારના બદલાવ થાય છે. જેના લીધે તેમને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.એવામાં જરૂરી છે કે સારા સ્વાસ્થ્ય માટે શરીરમાં બધા આવશ્યક પોષક તત્વો પૂરા પાડવા જોઈએ. ઝિંક તેમાંનું જ જરૂરી પોશક તત્વમાંનું એક છે. આપણા માટે તે ખુબ જરૂરી છે. […]

‘ચંદ્ર પરથી સલ્ફર, એલ્યુમિનિયમ, કેલ્શિયમના પુરાવા મળ્યા, હાઈડ્રોજનની શોધ શરૂ’, ઈસરોએ આપી નવી અપડેટ

બેંગલુરુ:ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ મંગળવારે કહ્યું કે ચંદ્રયાન-3ના રોવર પ્રજ્ઞાન પર લગાવેલા એક ઈન્સ્ટ્રુમેન્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીકની સપાટીમાં સલ્ફરની હાજરીની સ્પષ્ટ પુષ્ટિ કરી છે. ઇસરોએ એમ પણ કહ્યું કે ઉપકરણએ ઉમ્મીદ મુજબ એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઇટેનિયમ, મેંગેનીઝ, સિલિકોન અને ઓક્સિજન પણ મળી આવ્યા છે. ISRO એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં […]

Parenting Tips: શા માટે બાળકોમાં કેલ્શિયમની ઉણપ હોય છે? જાણો કારણ

બાળકો શાકભાજી અને કઠોળ ખાવામાં નખરા બતાવે છે.પરંતુ આ શાકભાજીમાં મળતા પોષક તત્વોની ઉણપને કારણે બાળકનું શરીર અનેક રોગોથી ઘેરાઈ શકે છે.બાળકો માટે વિટામિન્સ, મિનરલ્સ, કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે.ખાસ કરીને કેલ્શિયમ બાળકોના દાંત અને હાડકાંને મજબૂત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.પરંતુ કેલ્શિયમ યુક્ત પદાર્થોનું સેવન ન કરવાને કારણે બાળકોના શરીરમાં ઉણપ થઈ શકે છે.તો […]

શું તમને ખબર છે વધારે પડતું કેલ્શિયમ પણ આરોગ્યને હાનિ પહોંચાડે છે,જાણો કઈ રીતે

વધારે પડતું કેલ્શિયમ શરીરને કરે છે નુકશાન કેલ્શિયમ વધુ લેતા હોવ તો ચેતી જજો ઘણા લોકો એમ માને છે કે વધુ પ્રમાણમાં  કેલ્શિયમ લેવાથી  હાડકાં મજબૂત થશે અને તમારું શરીર પણ મજબૂત બનશે? જો હા તો કદાચ  તમે ખોટા છો,તો તમારે  કેટલીક બાબતો જાણવાની જરૂર છે. કારણ કે શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય તો તે […]

આ 5 વસ્તુઓ હાડકાઓમાંથી કેલ્શિયમ નિચોવી લે છે,જાણો તેના વિશે

પ્રદૂષણ, અયોગ્ય સમય પર જમવાનું, જંક ફૂડ, મીલાવટવાળુંફૂડ – આ બધી વસ્તુઓના કારણે અનેક પ્રકારની સમસ્યા થાય છે, આવામાં જો સૌથી ખતરનાક વસ્તું હોય તો એ છે કે કેટલીક વસ્તુઓ વ્યક્તિના હાડકાને કમજોર કરવાનું કામ કરે છે. જેમ કે વધારે મીઠાનું સેવન શરીરમાં કેલ્શિયમના લેવલને ઓછુ કરી શકે છે અને ઓસ્ટિયોપોરોસિસના ખતરાને વધારી શકે છે. […]

કેલ્શિયમની ઉણપ દૂર કરે છે આ 5 વસ્તુઓ ,તમારા હાડકાને મજબૂત બનાવા રોજીંદા આહારમાં કરો સામેલ

દૂધ સિવાય પણ ઘણા ફૂડમાં છે કેલ્શિયમની ભરપુર માત્રા કેલ્શિયમથી હાડકાઓ મજબૂત બને છે. આપણે દરેક ઋતુમાં આપણા શરીરનું પુરતું ધ્યાન આપવું જોઈએ ,ખાસ કરીને હાલ ગરમીના કારણે ખોરાક પર વધુ ધ્યાન આપવાનું હોય છે, , જો કે ઘણા લોકોને વાંરવાર હાથ પગ દુખાવાની ફરીયાદ હોય છે તેનું કારણ હોય છે કેલ્શિયમની ઉપણ, કેલ્શિયમ ઘણી […]

નાની ઉંમરે હાડકાઓ દૂખવાની ફરીયાદ છે? તો કરો આટલી વસ્તતુઓનું સેવન જે મારા હાડકાઓને બનાવશે મજબૂત 

બદામ,ઓલિવ્સ હાડકાઓને કરે છે મજબૂત નાની ઉંમરે હાડકાને નબળા ન થવા દેવા  જોઈએ દરેક લોકોને પોતાની વધતી ઉંમરની સાથે હાડકામાં દુખાવો અને અન્ય સમસ્યાઓ થવી સામાન્ય વાત છે, પરંતુ આજકાલ નાની ઉંમરમાં પણ આવી સમસ્યાઓ દરેકને સતાવતી હોય છે જો તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં તમારા હાડકાંનું સ્વાસ્થ્ય સારું રહે, તો તમારે તમારા આહારમાં કેટલીક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code