કલકત્તાઃ મહિલા ડૉક્ટરની હત્યાના ઘેરા પડઘા પડ્યાં, દેશના તબીબો હડતાળ પર ઉતર્યાં
નવી દિલ્હીઃ કોલકાતામાં એક ટ્રેની મહિલા ડૉક્ટર પર હોસ્પિટલમાં જ બળાત્કાર બાદ હત્યા કરવાની ઘટનાએ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. 31 વર્ષીય મૃતકના પીએમ રિપોર્ટના આધારે પોલીસે જણાવ્યું હતું કે, હત્યા પહેલા મહિલા ડોક્ટર પર બળાત્કાર ગુઝારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે કોલકાતામાં જુનિયર ડોક્ટર હડતાળ પર ઉતરી ગયા છે અને આરોપીઓ સામે આકરા પગલા […]