કચ્છની ઊંટડીઓનું દૂધ, અને કેમલ મિલ્ક ચોકલેટ હવે જમ્મુ-કાશ્મીરમાં પણ મળશે
ભૂજઃ કચ્છનું ઊંટડીનું દૂધ અને તેની બનાવટો દેશભરમાં પહોંચી રહી છે. જેમાં અમુલનું મહત્વું યોગદાન છે. અમૂલના દૂધ, દહીં, છાશ, ઘી, આઈક્રીમ, ચીઝ, બટર, પનીરની સાથે એસેપ્ટિક બોટલમાં પેકિંગ થયેલું કચ્છના માલધારીઓનું કેમલ મિલ્ક કાશ્મીરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. એસેપ્ટિક બોટલ પેકિંગમાં ઉંટડીનું દૂધ છ માસની અવધિની ગેરંટી સાથે ખાસ પ્રોસેસ દ્વારા એસેપ્ટિક બોટલ પેકિંગ […]