ગાંધીનગરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ સામે મ્યુનિ.ની ઝૂંબેશ, પાંચ દિવસમાં 75 વેપારીઓ દંડાયા
ગાંધીનગરઃ દેશભરમાં સીંગલ યુઝ પ્લાસ્ટિક સામેની ઝુબેશ ચાલી રહી છે. પ્લાસ્ટિકના પાતળા કાગળો, થેલીઓ-ઝબલા વગેરે પર્યાવરણ માટે હાનિકારક છે. ત્યારે પર્યાવરણ માટે નુકસાનકારક સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી દેવા માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અપિલ કરવામાં આવી હતી, અને સીંગલ યુઝ એટલે ઓછા માઈક્રોનની પ્લાસ્ટિકના ઝબલાઓ-થેલીઓનો વપરાશ કરનારા વેપારીઓ સામે ઝુબેશ […]