1. Home
  2. Tag "canada"

ભારતના કડક વલણ અપનાવ્યા બાદ કેનેડાના રક્ષામંત્રીને આવ્યું ભાન -હવે કહ્યું ‘ભારત સાથેના અમારા સંબંઘો ખૂબ જ ખાસ છે’

દિલ્હીઃ- ખાલિસ્તાની નેતા નિજ્જરની કેનેડામાં હત્યા બાદ કેનેડાએ લગાવેલા ભારત પર આરોપથી બન્ને દેશો વચ્ચે તણાવ જોવા મળ્યો હતો, કેનેડાના આ આરોપને લઈને ભારતે કેનેડાની સખ્ત નિંદા કરી હતી અને અનેક કડક તાત્કાલિક નિર્ણયો પણ લીઘા હતા ત્યાર બાદ જાણે હવે કેનેડાને ભાન આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની […]

ભારત-કેનેડા વિવાદ વચ્ચે બાંગ્લાદેશનો ભારતને સહકાર,કહી આ વાત

દિલ્હી: કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોના વિવાદીત નિવેદન પછી ભારત અને કેનેડાના સંબંધોમાં અંતર વધી ગયું છે. ખાલિસ્તાની સમર્થક કેનેડાના પ્રધાનમંત્રીના વિવાદીત નિવેદન પછી ભારતને સહકારમાં હવે બાંગ્લાદેશ પણ આવ્યું છે. બાંગ્લાદેશના વિદેશમંત્રી એકે અબ્દુલ મોમિને કહ્યું કે અમને ભારત પર ગર્વ છે અને અમે ભરોસા સાથે કહી શકીએ છીએ કે ભારત કદી પણ આવી ઓછી […]

નિજ્જર હત્યાકાંડ: કેનેડાએ કયા આધારે ભારત પર લગાવ્યો આરોપ, યુએસ ડિપ્લોમેટનો ખુલાસો-રિપોર્ટ

દિલ્હી: આ દિવસોમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવનું વાતાવરણ છે. પીએમ જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો છે. જ્યારે ભારતે તેના આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. હવે એક ટોચના અમેરિકન રાજદ્વારીનું કહેવું છે કે જસ્ટિન ટ્રુડો પાસે આ પ્રકારના આરોપો લગાવવાનું ખાસ કારણ હતું. અમેરિકાએ પહેલીવાર […]

કેનેડાના PM ટ્રૂડો વિચાર્યા વિના ભારત ઉપર આરોપ લગાવીને ફસાવી ગયાઃ અમેરિકાના પૂર્વ અધિકારી

નવી દિલ્હીઃ કેનેડાના પીએમ જસ્ટિસ ટ્રુડો ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલામાં ભારતને દોષી ઠેરવતા મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. જસ્ટિન ટ્રુડો પોતાના આરોપોના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી, જ્યારે કેનેડાના આરોપો પર ભારતે જે રીતે કડક વલણ અપનાવ્યું છે તેનાથી ખુદ કેનેડાના વડાપ્રધાન પણ મુશ્કેલીમાં મુકાયાં છે.  હવે કેનેડાને સહયોગી […]

કેનેડા અને ભારત વચ્ચે વધતા જતા રાજદ્વારી વિવાદ બાદ હવાઈ ભાડા આસમાને, મુસાફરો ચિંતિત

દિલ્હી: ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે બંને હવાઈ ભાડા પર પણ અસર થઈ રહી છે. ભારત અને કેનેડાની ફ્લાઈટના ભાડા સતત વધી રહ્યા છે. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બંને દેશો વચ્ચે વધતા જતા રાજદ્વારી વિવાદ બાદ હવાઈ માંગમાં અણધાર્યો વધારો થયો છે, જેના કારણે હવાઈ ભાડા આકાશને […]

કેનેડામાં ભારતિય હાઈ કમિશને પાસપોર્ટ, પોલીસ ક્લિયરન્સ, સહિત સેવા ચાલુ રાખવાની કરી જાહેરાત

ટોરેન્ટોઃ કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મુદ્દે ભારત સામે આક્ષેપો કરાતા ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો હતો. બન્ને દેશોએ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરતા વિવાદ વધ્યો હતો. ભારતે આકરૂ વલણ દાખવીને કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અસ્થાયી રૂપે અટકાવવાની જાહેરાત કર્યાના એક દિવસ બાદ ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે કેનેડામાં રહેતા […]

કેનેડામાં આતંકી પ્રવૃત્તિમાં સામેલ પાકિસ્તાન, ખાલિસ્તાનીઓને સાથ આપી રહ્યું છે ISI

દિલ્હી- તાજેતરમાં કેનેડા અને ભારત વચ્ચે તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગુપ્તર એજન્સીઓએ કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓ પાકિસ્તાનના કારણે થતી હોવાની વાત કરી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે એજન્સીઓને ટાંકીને મળેલા એક સમાચારમાં ખાલિસ્તાની અલગતાવાદીઓ અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI વચ્ચેના નાપાક જોડાણ અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે એજન્સી દ્રારા એવું કહેવામાં આવ્યું છે […]

ભારતમાં જરૂરિયાત કરતાં વધુ કેનેડિયન રાજદ્વારીઃ ભારતીય વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજદ્વારીઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન ભારત સરકારે કહ્યું હતું કે, અમે વિદેશી તમામ દેશના રાજદ્રારીની સુરક્ષા કરીએ છીએ. અમે અમારી જવાબદારીથી પાછળ હટતા નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, “અમે અમારી […]

કેનેડામાં ગેંગસ્ટર સુખા દુનીકેની હત્યાની જવાબદારી કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે સ્વિકારી

નવી દિલ્હીઃ કેનેડામાં ખાલીસ્તાની નેતા નિજ્જરની હત્યા મામટે પીએમ ટ્રૂડોએ ભારત સામે આક્ષેપ કર્યા વિવાદ વકર્યો છે બીજી તરફ ભારતે કેનેડાના પીએમ ટ્રૂડોના આક્ષેપ ફગાવી દીધા હતા. આ વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં કેનેડામાં વધુ કુખ્યાત ગેંગસ્ટર સુખા દૂનીકેની હત્યાની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હોવાનું […]

ભારતે અપનાવ્યું કેનેડા પ્રત્યે કડક વલણ – વિઝા સેવા સ્થગિત કરી અને નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ 

દિલ્હીઃ-  ભારત અને કેનેડા વચ્ચે હાલ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે ભારતે કેનેડાને વળતો જવાબ આપ્યો છે.ભારત અને કેનેડા વચ્ચેની તણાવની સ્થિતિ વચ્ચે પહેલા બંને દેશોના રાજદ્વારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે નવી દિલ્હીએ કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. જાણકારી અનુસાર ભારત દ્વારા અત્યાર સુધીનું આ સૌથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code