1. Home
  2. Tag "canada"

કેનેડામાં ખાલિસ્તાની આતંકી સુખ્ખા દુનેકેની ગોળીઓ મારીને કરાઈ હત્યા

દિલ્હીઃ કેનેડામાં ખાલિસ્તાની આતંકીઓની ચર્ચા ચારેબાજુ છે તાજેતરમાં ભારત સાથે કેનેડા વિવાદમાં પણ આવ્યું છે ત્યારે આ સમગ્ર સ્થિતિ દરમિયાન પંજાબના જાણીતા ખાલિસ્તાની આતંકી સુખ્ખા દુનિકાની કેનેડામાં ગોળી મારીને હત્યા કરાઈ હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કેનેડામાં મોગા જિલ્લાના દવિન્દર બંબિહા ગેંગના સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકેની બુધવારેરાત્રે હત્યા કરવામાં આવી […]

મૂળ ભારતીય કેનેડાના સાંસદ ચંદ્ર આર્યાની ખાલિસ્તાનીઓને ફટકાર, ભારતીયોને શાંત રહેવાની કરી અપીલ

દિલ્હીઃ કેનેડાએ ભારત પર આરોપ લગાવ્યા બાદ બન્ને દેશઓ વચ્ચે નો વિવાદ વકર્યો છે ત્યારે તાજેતરમાં કેનેડામાં રહેતા ભારતીયોને લઈને જોખમની વાત પણ સામે આવી છે અને આ વાત મૂળ ભારતીય સાસંદ દ્રારા કહેવામાં આવી છે. ભારતમાં નિયુક્ત ખાલિસ્તાની આતંકવાદી અને પ્રતિબંધિત શીખ્સ ફોર જસ્ટિસ ના નેતા ગુરપતવંત સિંહ પન્નુએ ઈન્ડો-કેનેડિયન હિંદુઓને દેશ છોડવા માટે […]

કેનેડામાં રહેતા ભારતીયો માટે મોટા સમાચાર,ભારત સરકારે જાહેર કરી એડવાઈઝરી

દિલ્હી: શીખ કાર્યકર્તા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકાર સામેલ હોવાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપોની તપાસ વચ્ચે કેનેડાની સરકારે ટોચના ભારતીય રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢ્યા છે. જવાબી કાર્યવાહીમાં ભારતે પણ કેનેડિયન રાજદ્વારીને પાંચ દિવસમાં દેશ છોડવા કહ્યું હતું. એડવાઈઝરી અનુસાર, કેનેડામાં વધતી જતી ભારત વિરોધી ગતિવિધિઓ અને રાજકીય રીતે માફ કરવામાં આવતા નફરતના ગુનાઓ […]

કેનાડાના PM ટ્રૂડો સામે વિપક્ષે ખોલ્યો મોરચો, ભારત સામે કરેલા આક્ષેપના પુરાવા માંગ્યા

નવી દિલ્હીઃ કેનાડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ખાલિસ્તાની નેતા હરદીપસિંગ નિઝ્ઝરની હત્યામાં કથિત રીતે ભારતની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. જેને લઈને વિવાદ વકર્યો છે અને ભારતે પણ કેનેડાને તેની ભાષામાં જ જવાબ આપ્યો હતો. હવે ભારત સામે કરેલા આક્ષેપ મામલે કેનેડાના વિપક્ષના નેતાઓએ પણ હવે ટ્રૂડો સામે મોરચો ખોલ્યો છે. તેમજ કહ્યું હતું કે, પીએમ ટ્રૂડોએ […]

ભારત પર આરોપ લગાવીને કેનેડાના પીએમ પોતાના દેશમાં જ ફસાયા , ‘વિપક્ષના નેતાઓ એ સચ્ચાઈ સાથે સફાઈ આપવા કહ્યું’

દિલ્હીઃ- ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની કથિત હત્યામાં ભારતની સંડોવણીના કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો એ આરોપો લગાવ્યા છે જો કે ભારતે સાફ શબ્દોમાં આ આરોપ નકારી કાઢ્યા છએ અને આમ કરવા બદલ તેમણે પીએમની નિંદા પણ કરી છે. કેનેડાના પીએમ એ ભારત પર આરોપ લગાવતા હવે તેઓ પોતાના દેશમાં જ ઘેરાયા હતા વિપક્ષ દ્રારા […]

કેનેડાએ જમ્મુ કાશ્મીરને લઈને ટ્રાવેલ  એડવાઈઝરી જારી કરી – કહ્યું ‘યાત્રા કરવાથી બચવું જોઈએ’

દિલ્હીઃ કેનેડા દ્રારા જમ્મુ કાશ્મીરની સ્થિતિને લઈને ટ્રાલેવ એડવાઈઝરી જારી કરવામાં આવી છે જેમાં કેનેડાની  ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, “અણધારી સુરક્ષા પરિસ્થિતિને કારણે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની મુસાફરી ટાળવી જોઈએ.” કેનેડા દ્રારા જમ્મુ કાશ્મીરને લઈને એમ પણ કહેવામાં આવ્યું છે કે આતંકવાદ, ઉગ્રવાદ, નાગરિક અશાંતિ અને અપહરણનો ખતરો છે. આ એડવાઈઝરીમાં કેન્દ્રશાસિત […]

ભારત અને કેનેડા વચ્ચેના વિવાદ પર અમેરિકાએ આપી આ પ્રતિક્રિયા!

દિલ્હી: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ ચરમસીમા પર છે. કેનેડાએ સોમવારે ખાલિસ્તાની આતંકવાદીની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવતા ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા, ત્યારબાદ ભારતે પણ ટોચના કેનેડિયન રાજદ્વારીને પાંચ દિવસમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. અમેરિકાએ હવે ખાલિસ્તાની આતંકવાદીની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા […]

કેનેડાએ ભારત સાથેનું ટ્રેડ મિશન મુલતવી રાખ્યું,G-20 કોન્ફરન્સ પછી પ્રકાશમાં આવી આ ઘટના

દિલ્હી: કેનેડાના વેપાર મંત્રી મેરી એનજીએ ભારત માટે તેમના પ્રસ્તાવિત વેપાર મિશનને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કેનેડિયન મિશન આવતા મહિને ભારતમાં આવવાનું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવી દિલ્હીમાં તાજેતરમાં પૂર્ણ થયેલી G-20 સમિટ બાદ તાજેતરની ઘટનાઓ સામે આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોન્ફરન્સ દરમિયાન ખાલિસ્તાન મુદ્દે તેમના કેનેડિયન સમકક્ષ જસ્ટિન ટ્રુડો સમક્ષ આકરી ચિંતા વ્યક્ત […]

PM જસ્ટિન ટ્રુડો કેનેડા જવા રવાના, પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાતા બે દિવસ દિલ્હીમાં હતા

દિલ્હી: કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો મંગળવારે બપોરે તેમના પ્રતિનિધિમંડળ સાથે દિલ્હીથી કેનેડા જવા રવાના થયા હતા. જસ્ટિન ટ્રુડો 9-10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં આયોજિત G-20 સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. તેઓ રવિવારે કેનેડા જવાના હતા. પરંતુ તેના પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. આ પછી તેણે બે દિવસ દિલ્હીમાં રહેવું પડ્યું. વાસ્તવમાં, જસ્ટિન ટ્રુડો […]

પશ્ચિમ કેનેડાના જંગલમાં લાગેલી આગને લઈને કટોકટી જાહેર , શહેરો ખાલી કરાવી મોટી સંખ્યામાં સેના તૈનાત કરાઈ

  દિલ્હીઃ- તાજેતરમાં બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં ભારે આગ લાગવાની ઘટના સામે આવી છે જેને લઈને આસપાસના તમામે તમામ વિસ્તારો ખાલી કરાવામાં આવ્યા છએ આ સહીત અહી સેનાની તૈનાતી કરી દેવાઈ છે સાથે જ આગને લઈને દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. કેનેડાના પ્રાંત બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગ પર હજુ સુધી કાબૂ મેળવી શકાયો નથી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code