નીતિશકુમારની તબિયત ખરાબ, સુશીલકુમાર મોદીના અંતિમ સંસ્કારમાં નહીં થાય સામેલ
પટનાઃ મુખ્યમંત્રી નીતિશ કુમારની તબિયત લથડી છે. સીએમ હાઉસના ડોકટરોની ટીમ સતત તેમની સંભાળ લઈ રહી છે. આરોગ્યને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એક પત્ર બહાર પાડવામાં આવ્યો છે. તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી નીતીશ કુમાર બીમાર છે. તેથી આજે તેમના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે સીએમ […]