1. Home
  2. Tag "Cancer treatment"

કેન્સરની સારવાર પછી ઝડપથી રિકવરી માટે આ વસ્તુઓને તમારી ડાયટમાં ઉમેરો

કેન્સરમાંથી સાજા થયા પછી પણ તમારે જીવનભર તમારી લાઈફસ્ટાઈલમાં કેટલાક નિયમો બનાવવા પડશે. લાઈફસ્ટાઈલમાં ખાસ સુધારા કરવા પડશે. ખાસ કરીને તમારે તમારી ખાનપાનની આદતોને લઈને ખૂબ જ સાવધાન રહેવું પડશે. કેન્સર એક ગંભીર બીમારી છે જે પૂરી રીતે સાજા થયા પછી પણ પાછો આવી શકે છે. આની કોઈ ગેરંટી નથી. જો તમે એકવાર કેન્સરથી બચી […]

કેન્સરની સારવાર દરમિયાન શા માટે ખરી જાય વાળ ? કેટલા સમય પછી ઉગે નવા વાળ

કેન્સર એક ગંભીર રોગ છે જેની સારવાર સમયસર કરવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થાય છે. કેન્સરની સારવારમાં કીમોથેરાપી પ્રચલિત અને પ્રભાવી ઉપાય ગણાય છે. જોકે કેન્સરમાં કીમોથેરાપી શરૂ થાય એટલે મોટાભાગના લોકોના માથાના અને આઇબ્રોના વાળ ખરી જાય છે. કેન્સરની સારવાર દરમિયાન વાળ ખરી જવા પાછળ કીમોથેરાપી જવાબદાર હોય છે. આજે તમને જણાવીએ […]

કેન્સરની સારવારની સાથોસાથ કેન્સર ન થાય તે માટે સજાગતા કેળવવાની વિશેષ જરૂર : રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાત કેન્સર સોસાયટી દર્દીઓની શ્રેષ્ઠ સારવાર, કેન્સર વિષયમાં શ્રેષ્ઠ શિક્ષણ અને કેન્સર ક્ષેત્રે શ્રેષ્ઠ સંશોધન કરી રહી છે. સાથોસાથ સમાજે પણ કેન્સર ન થાય તે માટે વિશેષ સજાગતા કેળવવાની જરૂર છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે અમદાવાદમાં ગુજરાત કેન્સર સોસાયટીની ગવર્નિંગ કાઉન્સિલ અને વાર્ષિક સામાન્ય સભામાં ભાગ લેતાં કહ્યું હતું કે, આપણા ખાનપાન અને આપણી જીવનશૈલીને […]

નર્મદાના નાગરિકોને કેન્સરની સારવાર માટે અન્ય જિલ્લામાં જવુ નહીં, કન્સર OPDનો પ્રારંભ

અમદાવાદઃ GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે.બી. મોદી કેન્સર સેન્ટરના સહયોગથી “કેન્સર OPD” શરૂ કરવામાં આવી છે. નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના હસ્તે આ ઓપીડીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.  નર્મદા જિલ્લાના નાગરિકોને કેન્સરના નિદાન માટે અન્ય શહેરોમાં જવાની હવે જરૂર નહીં પડે. કારણ  રાજપીપલાની જનરલ હોસ્પિટલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code