અમે કેન્સરની રસી અને નવી પેઢીની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરતી દવાઓના નિર્માણની ખૂબ નજીકઃ પુતિન
નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો હતો કે, રશિયન વૈજ્ઞાનિકો કેન્સરની રસી બનાવવાની નજીક છે. પુતિને દાવો કર્યો હતો કે, વૈજ્ઞાનિકો ટૂંક સમયમાં તેને દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવશે. પુતિને કહ્યું કે, અમે કેન્સરની રસી અને નવી પેઢીની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરતી દવાઓના નિર્માણની ખૂબ નજીક પહોંચી ગયા છીએ. તમને જણાવી દઈએ કે દુનિયામાં વિજ્ઞાને […]