1. Home
  2. Tag "Cancer"

કેન્સરની 90માંથી 42 દવાઓ રાહત દરે અપાય છેઃ ડો. માંડવિયા

નવી દિલ્હીઃ ભારત કેન્સરની 90માંથી 42 દવાઓ સસ્તા દરે આપે છે. તેમ નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. આ દરમિયાન, તેમણે કહ્યું, ‘અમે કેન્સર હોસ્પિટલ અને તૃતીય સંભાળ સુવિધાઓની સંખ્યામાં વધારો કરી રહ્યા છીએ. આરોગ્ય ક્ષેત્ર પ્રત્યે અમારી પાસે સર્વગ્રાહી અભિગમ છે. અમે એમબીબીએસ અને અનુસ્નાતક તબીબી બેઠકો અને […]

હેલ્થ: સ્વાસ્થ્યનું રાખો ધ્યાન, છેલ્લા ત્રણ વર્ષમાં કેન્સરના કેસ 79 ટકા વધ્યા

દરેક લોકો પોતાના સ્વાસ્થ્યને સારુ રાખવા માટે તમામ પ્રયાસ કરતા હોય છે, કેટલાક લોકો ખાસ પ્રકારનો સમય કાઢીને પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હોય છે પણ ક્યારેક તે પર્યાપ્ત હોતું નથી અને કેટલાક લોકો પાસે સમય પણ હોતો નથી. ત્યારે દરેક લોકો જે ડર હંમેશા સતાવતો હોય છે તે છે કેન્સરની બીમારીનો કે જેને અતિભયંકર બીમારી […]

WHO ની ચેતવણી- કૃત્રિમ સ્વીટનર તમારા સ્વાસ્થ્ય માટે છે ઝેર !,બની શકે છે કેન્સરનું કારણ

દિલ્હી :વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ જાહેરાત કર્યા પછી કે આહાર પીણાંમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા કૃત્રિમ સ્વીટનરથી કેન્સર થઈ શકે છે, ડૉક્ટર્સ એસોસિએશન કાશ્મીર (ડીએકે) એ શુક્રવારે તેને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો. DAK પ્રમુખ ડૉ. નિસાર ઉલ હસને જણાવ્યું હતું કે ડાયેટ ડ્રિંક્સ લોકોના જીવનનો નિયમિત ભાગ બની ગયો છે અને આ પીણાં સાથે કેન્સરનું […]

રાજ્યમાં કેન્સરના દર્દીઓને રેડિયો એક્ટિવ સારવારમાં વધુ સુવિધા મળશે

અમદાવાદઃ ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈસ્ટિટ્યુટમાં સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારે 70 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં મળેલી આરોગ્ય વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય ઉપરાંત આરોગ્ય સેવાઓના સંદર્ભમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. આ સાયક્લોટ્રોન પ્રોજેક્ટ અંતર્ગત […]

કેન્સરની નકલી દવાના રેકેટનો પર્દાફાશઃ દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદમાં ગોડાઉનમાંથી મળ્યો દવાનો જથ્થો

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં બનેલી કેન્સરની નકલી દવાઓ દેશભરમાં વેચાઈ રહી છે. દિલ્હીની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરો અને એન્જિનિયરો કેન્સરના દર્દીઓના જીવ સાથે રમત રમી રહ્યા હતા. દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટ સમક્ષ ગેંગનો પર્દાફાશ કરતી વખતે વિગતવાર તપાસ રિપોર્ટમાં આ ખુલાસો કર્યો હતો. આ પ્રકરણમાં સપ્લાયરની ધરપકડ બાદ, નકલી દવાઓ ખરીદનારા કેન્સરના 16 દર્દીઓના […]

કિચનમાં કરેલી આ ભૂલોથી કેન્સરનું જોખમ વધી શકે છે,થઈ જાઓ સાવધાન

આપણા રોજિંદા ખોરાકમાં સમાવિષ્ટ વસ્તુઓની ગુણવત્તા પણ આપણા સ્વાસ્થ્યને અસર કરે છે.ખાવા-પીવા સંબંધિત કેટલીક ભૂલો ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.અસ્વસ્થ જીવનશૈલી અને ખાવાની આદતોના કારણે હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, થાઈરોઈડ અને મોટાપા જેવી બીમારીઓનું જોખમ વધી રહ્યું છે.તે જ સમયે, રસોડામાં કરવામાં આવતી ઘણી ભૂલોને કારણે, કેન્સરનું જોખમ પણ વધી શકે છે. અહીં જાણો રસોડાની […]

જાણો ભારતમાં કેન્સરના દર્દીઓ સ્થિતિ કેવી? – દર કલાકે 159 લોકો ગુમાવે છે જીવ

દેશમાં કેન્સરથી મરનારા લોકોની સંખ્યા વધુ કેન્સરના કારણે અનેક લોકો ગુમાવે છે જીવ દિલ્હીઃ- ભારતમાં ગુટખા અને પાનમસાલાનું સેવન ખૂબ વધુ થાય છે આ વાતને નકારી ન શકાય ત્યારે તેની સામે જ કેન્સરના દર્દીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે,એક રિપોર્ટ અનુસાર ભારતમાં કેન્સર ખૂબ જ ઝડપથી તેની પાંખો ફેલાવી રહ્યું છે. આ બીમારીને કારણે […]

મહિલાઓએ આ ફૂડ વિશે જાણવું જોઈએ,કેન્સરની શક્યતાને કરે છે ઓછી

દરેક વ્યક્તિએ જ્યારે કોઈ પણ પ્રકારનો આહાર જમે ત્યારે તેણે કેટલીક વાતને જાણી લેવી જોઈએ. સ્ત્રીઓને કેટલીક વાર આ બાબતે ખાસ જાણવું જોઈએ. કારણ કે સ્ત્રીઓને કેટલાક ભાગમાં કેન્સર થવાનો ભય પણ સતાવતો રહેતો હોય છે. જો મહિલાઓ દ્વારા આ પાંચ ફૂડનું નિયમીત રીતે સેવન કરવામાં આવે તો તેમને આ પ્રકારની બીમારી થવાની સંભાવના ઘણી […]

આ રાજ્યમાં 27 લાખ લોકોના પરિક્ષણ થયા જેમાં 79 હજાર લોકોમા જદોવા મળ્યા કેન્સરના લક્ષ્ણો

બિહારમાં 2 લાખમાંથી 79 હજાર લોકોમાં કતેન્સરના લક્ષણો મફ્ત કેન્સર તપાસ અભિયાનમાં સામે આવી આ માહિતી   પટના – આજકાલની જે લાઈફ આપણે જીવી રહ્યા છે તે ક્યાંકને ક્યાંક આપણાને અનેક બિમારી તરફ દોરી જાય છે, જેમાં ખાસ કરીને બહારનું જંક ફૂડ, અપુરતી ઊંધ, મોબાઈલ ટીવીનો વધુ ઇપયોગ ,ખોરાકની અનિયમિતતા આ દરેક બાબત બીમારી પાછળ […]

દેશમાં એક વર્ષમાં કેન્સરથી 7.70 લાખ વ્યક્તિઓના મોત, ગુજરાતમાં 38 હજાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો

અમદાવાદઃ કેન્સરના દર્દીઓને પુરતી સારવાર મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અસરકારક પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ગુજરાતમાં એક વર્ષમાં 38,306 વ્યક્તિઓના કેન્સરની બીમારીમાં મોત થયાં હતા. જ્યારે સમગ્ર દેશમાં કેન્સરથી 7.70 લાખ લોકોના મોત થયાં હતા. ગુજરાતમાં 3 વર્ષના સમયગાળામાં અંદાજે 1.12 લાખ લોકોના મોત થયાં હતા. વર્ષ 2018માં ગુજરાતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code