કેટલીક શારીરિક સમસ્યાથી પીડિત લોકોએ શેરડીના રસથી દૂર રહેવુ જોઈએ
શેરડીનો રસ એ ઉનાળાનું એક પીણું છે જે શરીરને ઠંડુ કરવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. જો કે, નિષ્ણાતો કહે છે કે તેનું દરરોજ સેવન ન કરવું જોઈએ. શેરડીનો રસ કુદરતી ફ્રુક્ટોઝ પ્રદાન કરે છે, જે ઊર્જા વધારે છે અને થાક ઘટાડે છે, ખાસ કરીને ગરમીના દિવસોમાં. તેમાં ઘણા વિટામિન્સ અને ખનિજો પણ […]