કાન્સ ફિલ્મ ફેસ્ટિવલઃ ભારતીય સંસ્કૃતિ, ખાનપાન અને સિનેમાનું પ્રદર્શન કરવામાં આવ્યું
નવી દિલ્હીઃ સિનેમાની સૌથી ભવ્ય ઉજવણી, 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત બે દિવસ પહેલા દસ દિવસના મહોત્સવ સાથે થઈ હતી, જ્યાં કન્ટેન્ટ અને ગ્લેમરનો સમન્વય થાય છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં સચિવ સંજય જાજુએ હાલ ચાલી રહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફ્રેન્ચ રિવેરામાં ભારતીય સિનેમાની સાથે ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, ખાનપાન અને હસ્તકળાની ઉજવણી કરવા માટે સૌપ્રથમ ભારત પર્વ […]