નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં ઝડપી પ્રગતિની સાથે, ભારત નવીનીકરણીય ઉર્જા સ્થાપિત ક્ષમતામાં વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે
નવી દિલ્હીઃ ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (IREDA)ના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર પ્રદિપ કુમાર દાસે નેધરલેન્ડના રોટરડેમમાં વર્લ્ડ એનર્જી કોંગ્રેસની 26મી આવૃત્તિમાં “ધ ન્યૂ ઈન્ટરડિપેન્ડન્સીઝ: ટ્રસ્ટ, સિક્યુરિટી એન્ડ ક્લાઈમેટ રેઝિલિયન્સ” પર પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો. ચર્ચા દરમિયાન, IREDAના સીએમડીએ ઉર્જા સંક્રમણ તરફ ભારતની સફરની આંતરદૃષ્ટિ શેર કરી અને દેશમાં નવીનીકરણીય ઉર્જા અપનાવવા માટે […]