1. Home
  2. Tag "capital Moscow"

રશિયાની રાજધાની મોસ્કો પર યુક્રેનનો મોટો હુમલો

યુક્રેનનો 10 ડ્રોન વડે ભીષણ હુમલો બંને દેશ વચ્ચે યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. યુક્રેનની સેનાએ રશિયાના ઘણા વિસ્તારો પણ કબજે કર્યા છે. હવે સમાચાર આવ્યા છે કે યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. બુધવારે યુક્રેનથી મોસ્કો પર અનેક […]

રશિયાઃ રાજધાની મોસ્કો પાસે હુમલાખોરોના ફાયરિંગમાં 70 લોકોના મોત

નવી દિલ્હીઃ રશિયામાં રાજધાની મોસ્કો પાસે આવેલા કોન્સર્ટ હોલ પરિસરમાં 3 સશસ્ત્ર હુમલાખોરોએ ફાયરિંગ કરતા 70 લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે 100થી વધારે લોકો ઘાયલ થયા હતા. જેથી 70થી વધારે ડોક્ટરો અને એમ્બ્યુલન્સ પીડિતોની સહાયની કામગીરીમાં વ્યસ્ત છે. આ પરિસરની છત પર ભીષણ આગ લાગી હતી, જેથી સુરક્ષામાં રશિયન સુરક્ષાદળોના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. […]

રશિયાએ રાજધાની મોસ્કો તરફ આવી રહેલા બે ડ્રોનને તોડી પાડ્યા

દિલ્હી: રશિયા પર ડ્રોન હુમલાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરનો હુમલો રશિયાની રાજધાની મોસ્કો નજીક કરવામાં આવ્યો હતો. રશિયન સેનાએ મોસ્કો તરફ જઈ રહેલા બે ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા છે. આ ઘટના બાદ હવે તપાસ કરવામાં આવી રહી છે કે આ ડ્રોન હુમલાના હેતુ માટે ક્યાં મોકલવામાં આવ્યા હતા. મોસ્કોના મેયર સર્ગેઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code