IPL 2025: કેપ્ડ અને અનકેપ્ડ પ્લેયર્સ વચ્ચે શું તફાવત છે? જાણો
આઈપીએલ 2025ની તૈયારીઓ બીસીસીઆઈ અને વિવિધ ફ્રેન્ચાઈઝ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આઈપીએલમાં મોટી સંખ્યામાં ભારતીય ખેલાડીઓ અને વિદેશી ખેલાડીઓ રમતા જોવા મળે છે. આઈપીએલમાં કેપ્ડ અને અનકેપ્ડ ખેલાડીઓ રમતા જોવા મળે છે ત્યારે આપણને સવાલ થાય કે કેપ્ટ અને અનકેપ્ટ ખેલાડીઓ વચ્ચે શું તફાવત હોય છે. પોતાના દેશ માટે આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ક્રિકેટરોને […]