1. Home
  2. Tag "CAPTAIN AMRINDER SINGH"

કેપ્ટન અમરિન્દરસિંહના પત્ની ભાજપમાં થશે સામેલ, પટિયાલાથી લડશે ચૂંટણી

ચંદીગઢ: ભાજપના નેતા અને પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહના પત્ની પરનીત કૌર ગુરુવારે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થશે. તેમના પુત્રી જય ઈંદર કૌરે મંગળવારે આ વાતના સંકેત આપ્યા હતા. તેમને જ્યારે લોકસભા ચૂંટણી લડવાને લઈને સવાલ પુછવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યુ કે હું નહીં, મારા માતા પરનીત કૌર પટિયાલા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે. તેઓ […]

પંજાબ વિધાનસભા ચૂંટણીની તૈયારી, ગૃહમંત્રી અમિત શાહ અને અમરિંદર સિંહ વચ્ચે થઇ મુલાકાત

પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ રણનીતિ ઘડવામાં વ્યસ્ત ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા રહ્યા ઉપસ્થિત પંજાબના લોક કોંગ્રેસના નેતા કેપ્ટન અમરિંદર સિંહ પણ રહ્યા ઉપસ્થિત નવી દિલ્હી: આગામી વર્ષે પંજાબ વિધાનસભા ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષો તૈયાર છે અને ચૂંટણીને લઇને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય […]

ભાજપ-કેપ્ટન અમરિંદર સિંહનું સત્તાવાર ગઠબંધન જાહેર, હવે પંજાબની પીચ પર ઉતરશે કેપ્ટન

અંતે ભાજપ-અમરિંદરનું સત્તાવાર ગઠબંધન પંજાબની પીચ પર હવે કેપ્ટન ઇનિંગ રમવા ઉતરશે બેઠક બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો નવી દિલ્હી: અંતે હવે પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે ગઠબંધનની ઘોષણા કરી છે. હવે સત્તાવાર રીતે પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીના વડા અને પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે ચૂંટણી ગઠબંધનની જાહેરાત કરી છે. […]

પંજાબની રાજનીતિમાં મોટી ઉથલપાથલના સંકેત, કેપ્ટન અમરિંદર સિંહ અમિત શાહ અને જેપી નડ્ડાને મળશે

પંજાબની રાજનીતિમાં ઉથલપાથલના સંકેતો કેપ્ટન અમરિંદર સિંહ ગૃહ મંત્રી અમિત શાહને મળશે આ બાદ કેપ્ટન-ભાજપ વચ્ચે ગઠબંધનનું ચિત્ર સ્પષ્ટ થશે નવી દિલ્હી: પંજાબમાં રાજકીય દાવપેચ વધી શકે છે અને પંજાબના રાજકારણમાં મોટી રાજકીય ઉથલપાથલના સંકેતો મળી રહ્યા છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ શુક્રવારે દિલ્હી જવાના છે. દિલ્હી ગયા બાદ ત્યાં તેઓ ભાજપના રાષ્ટ્રીય […]

અંતે કોંગ્રેસમાંથી કેપ્ટન અમરિંદર સિંહનું રાજીનામુ, નવી પાર્ટી ‘પંજાબ લોક કોંગ્રેસ’ની કરી ઘોષણા

પંજાબના રાજકારણમાં ધમાસાણ કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું પોતાની નવી પાર્ટી ‘પંજાબ લોક કોંગ્રેસ’ની જાહેરાત કરી નવી દિલ્હી: પંજાબના રાજકારણમાં ધમાસાણ જોવા મળી રહ્યું છે. હવે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ કેપ્ટન અમરિંદર સિંહે આજે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી દીધી છે. તેઓએ ‘પંજાબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code