દિલ્હી-NCRમાં આવતા વર્ષથી કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ,CAQM એ સૂચનાઓ જારી કરી
દિલ્હી-NCRમાં કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ આવતા વર્ષથી નિયમો અમલમાં CAQM એ સૂચનાઓ જારી કરી દિલ્હી:એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) એ 1 જાન્યુઆરી 2023 થી સમગ્ર દિલ્હી-NCR પ્રદેશમાં ઔદ્યોગિક, ઘરેલું અને અન્ય પરચુરણ એપ્લિકેશનો માટે કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા નિર્દેશો જારી કર્યા છે.જોકે, થર્મલ પાવર પ્લાન્ટ્સમાં ઓછા સલ્ફર કોલસાના ઉપયોગને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. […]