1. Home
  2. Tag "car-bike"

કલોલના નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત

કલોકના મોટી ભોયણ નજીક કાવ્યા બ્રિજ પાસે સર્જાયો અકસ્માત, બાઈકસવાર બે યુવાનોને સારવાર માટે અમદાવાદ ખસેડાયા, કારચાલક કાર મુકીને નાસી ગયો ગાંધીનગરઃ કલોલ તાલુકાના મોટી ભોયણ નજીક આવેલા કાવ્યા બ્રિજ પાસે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈકસવાર બે યુવાનોને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થ 108માં અમાદાવાદ સોલા હોસ્પિટલ ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ […]

સુરતના પલસાણા રોડ પર પૂરફાટ ઝડપે કારે બાઈકને અડફેટે લઈને 7 કિમી ઢસડતા તણખા ઊડ્યા

સુરતઃ શહેર અને જિલ્લામાં બેફામ અને પૂરફાટ દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે પલસા રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવેલી કારે બુલેટ બાઈકને અડફેટે લઈને સાત કિમી સુધી ઢસડતા રોડ પર તણખા ઊડ્યા હતા. જો કે આ બનાવમાં બુલેટચાલકનો આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ કારચાલક રાજકિય પક્ષ સાથે […]

આણંદના નાવલી નજીક પૂરફાટ ઝડપે આવેલી કારે ચાર બાઈકને અડફેટે લેતા ચારના મોત

આણંદઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે નાવલી ગામ નજીક  પૂરફાટ ઝડપે આવેલી કારે ચાર બાઈકને ટક્કર મારતા ચારના મોત નિપજ્યા હતા, જ્યારે ચારને ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ કાર મુકીને તેનો ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે દોડી આવીને અકસ્માકે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. આ […]

વડનગર પાસે પૂરઝડપે આવેલી મારૂતીવાને બાઇકને ટક્કર મારતા 2 યુવાનોના મોત

વિસનગરઃ મહેસાણા જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. વડનગર પાસે આવેલા શેખપુર નજીક રાત્રે એક વાનચાલકે બે બાઈક સવારને ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. મારુતીવાનનો ચાલક કાર ઘટના સ્થળે મૂકી ફરાર થયો હતો. સમગ્ર મામલે હાલમાં પરિવાર શોકમય બન્યો છે, તેમજ ફરાર કાર ચાલક સામે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code