સીએનજી કાર ધરાવતા લોકોએ ગરમીમાં કારની સુરક્ષા માટે આટલી બાબતો ધ્યાનમાં રાખવી
સીએનજી કાર વાળા એ ખાસ કારની કાળજી લેવી ગરમીના કારણે સીએનજી કારમાં ઘણી સમસ્યા સર્જાય શકે છે હાલ ગરમીની સિઝન ચાલી રહી છે, ખાસ કરીને આવી ભડતી ગરમીમાં કારમાં આગ લાગવાના કિસ્સાઓ બનતા હોય છે. આવી સ્થિતિમાં જો સીએનજી કાર ધરાવતા લોકો હોય તો તેમણે તેમની કારની વધુ કાળજી રાખવી પડતી હોય છે. જો […]