આ પાંચ બાબતોને અવગણવાથી કારના એન્જિનને થશે નુકસાન
કારના એન્જિનને કારનું હૃદય પણ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો એન્જિનમાં થોડી પણ સમસ્યા હોય, તો કાર યોગ્ય રીતે કામ કરતી નથી. ઘણીવાર લોકો કારના એક્સટીરીયર લુક અને ઈન્ટીરીયર પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખે છે, જેથી તેમાં કોઈ પ્રોબ્લેમ ન થાય. પરંતુ ઘણા લોકો એન્જિનની અવગણના કરે છે. જેના કારણે એન્જિનમાં નાની સમસ્યા આગળ […]