મહેસાણાના કનોડા પાસે રૂપેણ નદીના કોઝવેમાં કાર તણાઈ, ત્રણ લોકોનો બચાવ
કોઝવેમાં પાણી ભરાયેલુ હોવા છતાંયે કારચાલકે કાર નાંખી, કારમાં સવાર ત્રણ લોકો વૃક્ષની ડાળીએ લટકી રહ્યા, સ્થાનિક લોકોએ ત્રણેયને બચાવ્યા મહેસાણાઃ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે. જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલા કનોડા અને મોટપ ગામ વચ્ચે પસાર થતી રૂપેણ નદી પર બનેલા કોઝવે પર પાણી વહી રહ્યા હતા ત્યારે એક કારચાલકે કોઝવે […]