1. Home
  2. Tag "car"

તપતી ગરમીમાં કારને ઓવન બનવાથી બચાવવા માટે અપનાવો પાર્કિંગ ટિપ્સ

દેશમાં ગરમીનો કહેર લગાતાર વધી રહ્યો છે. ઘણા રાજ્યોમાં પારો 45 ડિગ્રીને પાર કરી ગયો છે. તમારી પાસે કાર છે. ગરમીમાં પારો ઉંચો રહેવાને લીધે વાહનને નુકસાન થઈ શકે છે. ઘણા લોકો કાર સીધા સૂર્યપ્રકાશમાં પાર્ક કરે છે અને પછી પાછા આવે ત્યારે કાર ખૂબ ગરમ થઈ જાય છે. • શેડનો ઉપયોગ કરો ઉનાળાની ઋતુમાં […]

પાકિસ્તાનમાં મહિનામાં જેટલી કાર વેચાય છે તેનાથી વધારે કાર માત્ર એક જ દિવસમાં ભારતમાં વેચાય છે

નવી દિલ્હીઃ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે અને લોકો લોટ લેવા માટે પણ ફાંફામારી રહ્યાં છે. તેમ છતા ધનવાન લોકો પોતાના મોજશોખ પુરા કરવા માટે ખુલ્લા હાથે પૈસા ખર્ચે છે. ત્યારે ચોંકાવનારી વાત એ છે કે, પાકિસ્તાનમાં એક મહિનામાં જેટલી મોટરકાર વેચાય છે, તેનાથી વધારે મોટરકાર ભારતમાં માત્ર એક જ દિવસમાં વેચાય છે. […]

કંઈ રીતે ચેક કરશો, ખરાબ થયું છે કારનું સસ્પેન્શન, આ ટિપ્સને જાણો

તમે ઘણીવાર તમારી કારમાં રાઈડ નિકળો છો, તો કારમાંના કેટલાક ઉપકરણોનું ધ્યાન રાખવું પડશે. એમાંથી એક કારની સસ્પેન્શન સિસ્ટમ છે. સારી અને આરામદાયક રાઈડ માટે કારની સસ્પેન્શન સિસ્ટમ સારી હોવી જોઈએ. તમે નીચે દર્શાવેલ સિગ્નલો દ્વારા જાણી શકો છો કે કારનું સસ્પેન્શન નુકસાન થયું છે. • રાઈડ દરમિયાન કાર વધારે ઉછળતી હશે કાર કઠિન રસ્તાઓ […]

કારની બ્રેક વારંવાર ખરાબ થાય છે, તો નિવારણ માટે આ ટિપ્સ અપનાવો…

કાર ચલાવતી વખતે ઘણા જોખમો છે. સવારી દરમિયાન કારના તમામ ઉપકરણો સારી સ્થિતિમાં હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કારના કોઈપણ ઉપકરણને નુકસાન થાય તો વાહન ચલાવવું ખૂબ મુશ્કેલ બની જાય છે. ઘણી વખત રાઈડ દરમિયાન કારની બ્રેક ફેઈલ થઈ જાય છે. કારની બ્રેક ફેલ થવાના ઘણા કારણો હોઈ શકે છે. જો કારની બ્રેક્સ લાંબા […]

તમે ભૂલથી પણ કારની અંદર ન રાખો આ 3 વસ્તુઓ, ઉનાળામાં બોમ્બની જેમ ફૂટી શકે છે…

ગરમીનો સમય આવતા સામાન્ય રીતે દરેક કાર માલિક કેબિનમાં તાપમાન વધવાની મુશ્કેલીનો સામનો કરે છે. હકીકતમાં ગરમી દરમિયાન તડકામાં પાર્ક કારની અંદરનું તાપમાન બહારના તાપમાન કરતા વધુ હોઈ શકે છે. આમ પણ ભારતમાં 40થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રહે છે, જે કારની અંદર તેનાથી વધુ પહોંચી જાય છે. તેવામાં તમારે કેટલીક વસ્તુ કારની અંદર […]

કારની હેડલાઇટ ને વધારે યોગ્ય બનાવવા આ ટિપ્સ અનુસરો…

રાત્રે ડ્રાઇવિંગ ઘણીવાર માથાનો દુખાવા સમાન બની રહે છે. જ્યારે કારની હેડલાઇટ સંપૂર્ણપણે કામ કરતી નથી ત્યારે ડ્રાઇવિંગ વધુ મુશ્કેલ બની જાય છે. રાત્રે કાર ચલાવતી વખતે સારી હેડલાઇટ ડ્રાઇવરની ઘણી સમસ્યાઓ દૂર કરે છે. આ ઉપરાંત  તે સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાહનની સારી હેડલાઇટ રસ્તા પર વાહન ચલાવવામાં મદદ કરે છે. […]

કાર ધોતી વખતે એક ભૂલ કરશો તો રંગ ખરાબ થઈ જશે

સામાન્ય રીતે, દર થોડા દિવસો પછી કાર ધોવાની જરૂરિયાત અનુભવાય છે. પરંતુ, વારંવાર કાર ધોવા અને કાર ધોવા દરમિયાન થયેલી ભૂલો કારની સ્થિતિને બગાડી શકે છે. આવી સ્થિતિમાં, તમારે કાળજી રાખીને કારને ધોવી જોઈએ. છાયડામાં કાર ધોવી: કારને તડકામાં ન ધોવી કારણ કે તેના ઝડપથી સાબુ અને પાણીના ડાઘ બની શકે છે જ્યારે છાંયડામાં ધોવાથી […]

ટચસ્ક્રીનને કારણે કાર અકસ્માતો વધવાની શકયતા, વાહનોની સુરક્ષાને લઈને આશંકા વ્યક્ત કરાઈ

આધુનિક કારના આંતરિક ભાગમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ્સનું વર્ચસ્વ છે. તેમનો આકર્ષક દેખાવ અને વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ કાર્યો એવા લક્ષણો તરીકે ઉભરી આવ્યા છે. જો કે, તેની સુવિધાની સાથે સાથે, ડ્રાઇવરના ધ્યાન પર તેમની અસર વિશે ચિંતા વધી રહી છે. ARSTechnicaના એક રિપોર્ટ અનુસાર, ઓટોમોબાઈલ સેફ્ટી ટેસ્ટિંગ ઓર્ગેનાઈઝેશન, Euro NCAPના જણાવ્યા અનુસાર, કાર ઉત્પાદકો લગભગ તમામ કાર્યોને નિયંત્રિત […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કારનો નંબર પ્લેટ વાંચીને લોકો થયા સ્તબ્ધ 

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કામરની નંબર પ્લેટની હાલ સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. અમિત શાહની કારનો વીડિયો અને ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અમિત શાહની કારનો નંબર ટેલીગ્રામથી થતી છેતરપીંડીને લઈને સાયબર દોસ્તે લોકોને સાવચેત કર્યાં ટેલીગ્રામથી થતી છેતરપીંડીને લઈને સાયબર દોસ્તે લોકોને સાવચેત કર્યાં ‘DL1 CAA 4421’ છે જેમાં […]

કાર એન્જિનમાં સીસી અને બીએચપી શું હોય છે?, જાણો તેના…

દુનિયાભરમાં સૌથી વધારે ગાડીઓમાં એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. એન્જિનમાં સીસી અને બીએચપીનો મતલબ શઉં થાય છે, એ કઈ રીતે કામ કરે છે. તેની જાણકારી આ ખબરમાં આપશું. • એન્જિનવાળી કાર ફેવરિટ બની દુનિયાભરમાં ફાસ્ટ કારની માંગ વધી છે. ત્યારથી એન્જિન ટેક્નોલોજી કારમાં સૌથી વધુ પસંદ કરવામાં આવી છે. તેમાં સતત સુધારા પણ થયા છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code