ભારતના 20 ટકા ધનિકો 7 ગણા કાર્બનનું કરે છે ઉત્સર્જન
જાપાન સ્થિત રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર હ્યુમેનિટીનું તારણ ભારતના 20 ટકા ધનિકો 7 ગમો વધારે કાર્બન પેદા કરે છે ભારતના નાગરિકોની સરેરાશ ફૂટપ્રિન્ટ વર્ષે 0.56 ટન છે નવી દિલ્હી: ધનકૂબેરો વૈભવી જીવનશૈલી જીવતા હોય છે, તેઓના શોખ અને ઠાઠમાઠ પણ પર્યાવરણ માટે ઘાતક સાબિત થાય છે. કારણ કે ધનાઢ્ય લોકો ઘરમાં વિમાનો રાખે, મોંઘી અને ઢગલાબંધ […]