ગુજરાત વન વિભાગે મેન્ગ્રોવ પ્લાન્ટેશન દ્વારા કાર્બન ધિરાણમાં રુ. 2217 કરોડના ત્રણ MOU પર હસ્તાક્ષર કર્યા
ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમારે જાહેરાત કરી કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન વિભાગ દ્વારા ‘ટુવર્ડ્સ નેટ ઝીરો’ની થીમ પર એક સેમિનાર આયોજિત કરવામાં આવશે. આ સેમિનાર 12 જાન્યુઆરી, 2024ના રોજ સવારે 10.00 થી બપોરે 1.00 વાગ્યા દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સેમિનાર હોલ-1માં […]