કાર્બન ઉત્સર્જન ઘટાડવા વિશ્વ બેંક ભારતને 1.5 અબજ ડોલરનું ધિરાણ આપશે
નવી દિલ્હીઃ ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે તેને કાર્બન ઉત્સર્જન ઘટાડવા ભારતને 1.5 અબજ ડોલરનું ધિરાણ આપશે તેવું કહ્યું છે. ‘લો-કાર્બન એનર્જી પ્રોગ્રામેટિક ડેવલપમેન્ટ પોલિસી ઓપરેશન’ ગ્રીન હાઈડ્રોજન અને ઈલેક્ટ્રોલાઈઝરના ઉત્પાદનને વેગ આપવા માટે સુધારાને સમર્થન આપશે, જે ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટે જરૂરી જટિલ ટેકનોલોજી છે. આ કામગીરી સરકારની ઊર્જા સુરક્ષા અને વિશ્વ બેંકની […]