કાર્બન ફુટપ્રિન્ટ ઘડાટવાની દિશામાં બનાસકાંઠાની બનાસ ડેરીએ દુનિયાને બતાવી નવી રાહ
સમગ્ર દેશ આજે સર્વાંગીણ વિકાસ માટે પ્રયાસરત છે. ભારત પણ પર્યાવરણની જાળવણી માટેનાં પ્રયાસો જેવા કે પરંપરાગત વપરાતા ઇંધણ જેવા કે પેટ્રોલ, ડીઝલ કેરોસીન વગેરેનો ઉપયોગ ઘટાડી સૌર ઊર્જા, પવન ઊર્જા, CNG કે ઇલેક્ટ્રિકથી ચાલતા વાહનો, ગોબર ગેસ વગેરેના ઉપયોગ પર ભાર આપે છે. વિશ્વના અનેક દેશો તેમના દેશની માંગને પહોચી વળવા પેટ્રોલીયમ આયાત કરે […]