1. Home
  2. Tag "Cargo Handling"

ભાવનગર નવા બંદર પર એક વર્ષમાં 28.72 લાખ મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરાયુ

અમદાવાદઃ ભાવનગર નવા બંદર પર કાર્ગો મૂવમેન્ટ વધારવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વર્ષ 2022-23 દરમિયાન ભાવનગર નવા બંદર પર લાઇમ સ્ટોન 1194.138, કોલસા 1987.526 અને મીઠુ 113.022 મેટ્રિક ટન હેન્ડલિંગ કરવામાં આવ્યુ હતુ. વર્ષ દરમિયાન કુલ કાર્ગો 33 લાખ ટન જેવો હેન્ડલ કરાયો હતો. જ્યારે વર્ષ 2023-24 દરમિયાન […]

કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી બંદર પર 2023-24માં ઓલટાઇમ રેકોર્ડ કાર્ગો હેન્ડલિંગ

નવી દિલ્હીઃ પોતાના 154 વર્ષના ઇતિહાસમાં, કોલકાતા ડોક સિસ્ટમ (કેડીએસ) અને હલ્દિયા ડોક કોમ્પ્લેક્સ (એચડીસી) સહિત શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ, કોલકાતા (એસએમપી કોલકાતા)એ 66.4 મિલિયન મેટ્રિક ટન (એમએમટી) કાર્ગોનું સંચાલન કરીને નાણાકીય વર્ષ 2023-24માં એક સીમાચિહ્નરૂપ હાંસલ કર્યું હતું, જે 2022-23માં 65.66 મિલિયન ટનના અગાઉના રેકોર્ડથી 1.11 ટકાનો વધારો દર્શાવે છે. અધ્યક્ષ રથેન્દ્ર રામન આ અભૂતપૂર્વ થ્રુપુટનો […]

વાવાઝોડાનું સંકટઃ વિશાળ જહાજો ગલ્ફ ઓફ કચ્છમાં રોકાયાં, કંડલા બંદર ઉપર કાર્ગો હેન્ડલિંગ બંધ કરાયું

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠા ઉપર ટકરાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. વાવાઝોડાનો સૌથી વધારે ખતરો જામનગર, દ્વારકા અને કચ્છના દરિયાકાંઠા વિસ્તાર ઉપર તોડાઈ રહ્યો છે. બીજી તરફ દરિયામાં હાલ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. તેમજ બંદરો ઉપર ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યાં છે. દરમિયાન વિળાશ જહાજોને ગલ્ફ ઓફ કચ્છમાં જ અટકાવી દેવામાં […]

ગુજરાત કાર્ગો હેન્ડલીંગ, લીડ્સ ઇન્ડેક્સ અને એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સમાં મોખરેઃ CM ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત આયોજીત ”લોકલ ગોઝ ગ્લોબલ” વિષયક પ્રિ-સમિટમાં નિકાસ પ્રેરિત વિકાસ’ અર્થ વ્યવસ્થાને મજબૂત બનાવે છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ના નિર્ધારથી આત્મનિર્ભર ભારત બનાવવાના સંકલ્પને રાજ્યમાં ઉત્પાદિત સ્થાનિક વસ્તુઓને વિદેશી બજારોમાં નિકાસ કરી ભારતીય બજારમાં વિદેશી હૂંડિયામણમાં વધારા કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code