1. Home
  2. Tag "case withdrawn"

ખેડૂત આંદોલન દરમિયાન નોંધાયેલા 86 કેસ પરત ખેંચવાનો કોન્દ્ર સરકારનો નિર્ણય

રેલવે સુરક્ષા દળને કેસ પરત ખેંચવા સૂચના અપાઈ આંદોલનકારી ખેડૂતોને મળી મોટી રાહત નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ ઉગ્રઆંદોલન કર્યું હતું અને રાજધાની દિલ્હીના પ્રવેશ માર્ગો ઉપર પડાવ નાખ્યો હતો. આંદોલન દરમિયાન ખેડૂતોએ ઉગ્ર દેખાવ કર્યાં હતા. તેમજ અથડામણના બનાવો પણ પોલીસ ચોપડે નોંધાયાં હતા. જો કે, બાદમાં કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ […]

પાટીદારો સામે થયેલા 21 કેસો પાછા ખેંચવાની રાજ્ય સરકારની રિવિઝન અરજી સેશન્સ કોર્ટે મંજૂર કરી

અમદાવાદઃ શહેરમાં પાટિદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિત 21 લોકો સામે કરાયેલા કેસો પાછા ખેંચવા રાજ્ય સરકારે સેશન્સ કોર્ટમાં કરેલી રિવિઝન અરજીને સેશન્સ કોર્ટે માન્ય રાખી દીધી છે. સોમવારે આ મામલે સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં વધુ 2 આરોપીઓને લઈ સરકારે અરજી કરી હતી. જેમાં  સેશન્સ કોર્ટે રિવિઝન અરજી માન્ય રાખી છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code