1. Home
  2. Tag "Cases"

શ્વાન કરડવાથી વર્ષ 2023માં દેશભરમાં 286 લોકોના મોત, સંસદમાં સરકારે આપ્યો જવાબ

દેશભરમાં શ્વાન કરડવાના કિસ્સાઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આવા કિસ્સા દરરોજ પ્રકાશમાં આવતા રહે છે. રખડતા શ્વાનોની સાથે પાળેલા શ્વાન પણ કરડવાના મામલે પાછળ નથી. તાજેતરમાં, દિલ્હી-નોઈડાની સોસાયટીઓમાં પણ આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. અખબારો અને ટીવીમાં શ્વાન કરડવાની ઘટનાઓ સતત ચમકી રહી છે.. તમામ કડકતા છતાં દેશભરમાં શ્વાનના કરડવાની ઘટનાઓ અટકી […]

ભારતમાં માથા અને ગરદનના કેન્સરના કેસોમાં અચાનક વધારો, અભ્યાસમાં ખુલાસો

ભારતમાં માથા અને ગરદનના કેન્સરના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. એક નવા અભ્યાસ અનુસાર દેશમાં લગભગ 26 ટકા કેન્સના દર્દીઓને માથા અને ગરદનમાં ટ્યૂમર જોવા મળી છે. કેન્સર ફ્રી ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા હાથ ઙરવામાં આવેલા અભ્યાસમાં 1,869 દર્દીઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તમાકુનું સેવન અને હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) ચેપ આ વધારા માટે મુખ્ય […]

આ બીમારીમાં વ્યક્તિ ઝાડ જેવો થઈ જાય છે, દુનિયામાં બહુ ઓછા કેસ છે

‘એપિડર્મોડિસપ્લેસિયા વેરુસિફોર્મિસ’ એક ખતરનાક બીમારી છે. આ એક જેનેટિક સ્કિન ડિસઓર્ડરની બીમારી છે. આમાં, શરીરના ભાગોમાં ઝાડના થડ જેવા કોષો વધવા લાગે છે. વાસ્તવમાં, આ રોગમાં, શરીરના અંગો ઝાડના મૂળ અને ડાળીઓની જેમ વધવા લાગે છે. બોલચાલની ભાષામાં આ રોગને ‘ટ્રી મેન ડિસીઝ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગને ટ્રી મેન સિન્ડ્રોમ કહેવામાં આવે […]

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મહારાષ્ટ્રમાંથી ઝીકા વાઇરસના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યોને એડવાઇઝરી જાહેર કરી

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાંથી ઝીકા વાયરસના કેટલાક નોંધાયેલા કેસોને ધ્યાનમાં રાખીને, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક (ડીજીએચએસ) ડો.અતુલ ગોયલે રાજ્યોને એક સલાહકાર જારી કરીને દેશમાં ઝીકા વાયરસની પરિસ્થિતિ પર સતત તકેદારી રાખવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે. ઝીકા અસરગ્રસ્ત સગર્ભા મહિલાના ગર્ભમાં માઇક્રોસેફાલી અને ન્યુરોલોજીકલ પરિણામો સાથે સંકળાયેલી હોવાથી, રાજ્યોને સલાહ આપવામાં આવી […]

દેશમાં ઝડપથી સાઈબર એટેકના કેસોમાં વધારો, ટારગેટ પર છે આ સંસ્થાઓ

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરમાં ટેકનોલોજી ક્ષેત્રનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. આવામાં એક તરફ ટેક્નોલોજીમાં સતત સુધારો કરવાથી લોકોનું કામ સરળ થઈ રહ્યું છે. બીજી તરફ આ જ ટેક્નોલોજીનો દુરુપયોગ થઈ રહ્યો છે, જેના લીધે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. તાજેતરના સમયમાં સાયબર હુમલાઓમાં ભારે વધારો થયો છે • દરરોજ 400 થી વધુ સાયબર […]

અમદાવાદમાં બેક્ટેરિયલ કન્ઝક્ટિવાઈટિસના કેસમાં ચિંતાજનક વધારો

સાત દિવસમાં સિવિલ અનો સોલા સિવિલમાં 2800 કેસ નોંધાયાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો આંખમાં નાખવાની દવાની અછત ઉભી થયાની અટકળો અમદાવાદઃ શહેરમાં વાયરલ કન્ઝક્ટિવાઈટિસ એટલે કે ‘અખિયાં મિલા કે’ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરની સિવિલ અને સોલા સિવિલમાં સાત દિવસમાં 2800થી વધારે કન્ઝક્ટિવાઈટિસના કેસ નોંધાયાં છે. શહેરમાં અખિયા મિલા કે ના કેસમાં વધારો […]

SCમાં 69,000 થી વધુ કેસ પેન્ડિંગ,60 લાખ કેસ દેશભરની હાઈકોર્ટમાં સુનાવણીની રાહમાં   

દિલ્હી:કેન્દ્ર સરકારે ગુરુવારે માહિતી આપી હતી કે સુપ્રીમ કોર્ટમાં 69,000 થી વધુ કેસ પેન્ડિંગ છે, જ્યારે દેશની 25 હાઈકોર્ટમાં 59 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે. કાયદા મંત્રી કિરેન રિજિજુએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.સુપ્રીમ કોર્ટની વેબસાઈટની વિગતોને ટાંકીને તેમણે કહ્યું કે 1 ફેબ્રુઆરી સુધી સર્વોચ્ચ અદાલતમાં 69,511 કેસ પેન્ડિંગ હતા. તેમણે […]

અમદાવાદમાં વરસાદી વાતાવરણને લીધે ડેન્ગ્યૂ અને ઝાડા-ઊલટીના કેસમાં થયો વધારો

અમદાવાદઃ શહેરમાં ભાદરવે પણ અષાઢી માહોલની જેમ સમયાંતરે વરસાદ પડી રહ્યો છે, વરસાદી વાતાવરણને કારણે મચ્છર અને પાણીજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. શહેરમાં છેલ્લા બે મહિનામાં મચ્છરોની ઉત્પત્તિનું પ્રમાણ વધ્યું છે જેના કારણે ડેન્ગ્યૂ અને સ્વાઇન ફ્લુના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.  શહેરમાં સપ્ટેમ્બરના પ્રથમ 10 જ દિવસમાં ડેન્ગ્યૂના 217 જેટલા કેસો નોંધાયા […]

કોરોનાવાયરસ અપડેટ:ભારતમાં 24 કલાકમાં 16,047 નવા કેસ નોંધાયા,54 લોકોના મોત

કોરોના વાયરસ કેસ અપડેટ 24 કલાકમાં 16,047 નવા કેસ નોંધાયા નવા COVID-19 કેસોમાં 25.8 ટકાનો ઉછાળો   દિલ્હી:વિશ્વભરમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.કોરોના હજુ સાવ માટે ગયો નથી.ભારત દેશમાં પણ કોરોનાના કેસમાં વધઘટ જોવા મળી રહી છે.જો વાત કરીએ છેલ્લા 24 કલાકની તો દેશમાં કોરોનાના 16 હજારથી વધુ કેસ નોંધાયા છે આ સાથે મૃત્યુઆંકમાં પણ વધારો […]

રાજધાનીમાં કોરોનાના 2,495 નવા કેસ નોંધાયા,7 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ

દિલ્હીમાં કોરોનાની ઝડપ ‘ખતરનાક’ છેલ્લા 24 કલાકમાં  2495 કેસ નોંધાયા 7 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ   દિલ્હી:દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધઘટ જોવા મળી રહી છે.ત્યારે રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2495 નવા કેસ નોંધાયા છે.આ વખતે મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળ્યો છે. 24 કલાકમાં કુલ 7 લોકોએ જીવ ગુમાવ્યા છે.દિલ્હીમાં સંક્રમણનો દર 15.41% પર ચાલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code