અમદાવાદ જિલ્લા પંચાયતના અધિકારીએ શિક્ષકોના રોકડ રજાના 10 કરોડ ચાઉં કર્યાની ફરિયાદ
અમદાવાદઃ જિલ્લાની પ્રાઈમરી એજ્યુકેશન ઓફિસમાં કામ કરતા નાયબ હિસાબનીશ દ્વારા કપટ કરીને શિક્ષકોના રોકડ રજાના પૈસા એકઠા કર્યા હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા છે. અત્યાર સુધી આરોપી રાજેશ રામીએ કથિત રીતે વિવિધ શિક્ષકોના નામે નકલી રજાની 5000 જેટલી અરજીઓ ભરીને રાજ્ય સરકારની તિજોરીમાંથી 10 કરોડ રુપિયાનું કૌભાંડ કર્યું હતું. ઘટનાની તપાસ […]