કોરોના કાળમાં ફરીથી લોકોઓ શરૂ કર્યો કેશ વ્યવહાર, ડીજીટલ પેમેન્ટમાં ઘટાડો
દિલ્હીઃ કોરોના મહામારીને પગલે લોકડાઉન અને કરફ્યુના પગલે નોકરી-ધંધાને અસર પડી છે. તેમજ લોકોની આર્થિક હાલત પણ લથડી છે. દરમિયાન છેલ્લા કેટલાક મહિનાથી હવે લોકો ફરીથી રોકડ નાણાકીય વ્યવહારો તરફ વળ્યાં છે. તેમજ ડીજીટલ પેમેન્ટ ઉપર વિશ્વાસ ઘટી રહ્યો છે. ઓનલાઈન ઠગાઈને કારણે લોકો રોકડ નાણાકીય વ્યવહાર તરફ લોકો વળ્યાં હોવાનું જાણવા મળે છે. જેથી […]