રાજકોટમાં મ્યુનિ. કોર્પોરેશનની કચેરીમાં પશુઓ માટેની પરમિટ કઢાવવા પશુપાલકોની લાઈનો લાગી
રાજકોટઃ શહેરમાં રખડતા ઢોર સામે મ્યુનિ કોર્પોરેશન દ્વારા પોલીસી બનાવવામાં આવી છે. જે મુજબ શહેરમાં માલ-ઢોર સાથે વસવાટ કરતા પશુપાલકોએ મ્યુનિ.માંથી પરમિટ લેવી ફરજિયાત છે. પરમીટ વગરના પશુ શહેરમાં ન રહેવા દેવાના નિયમનો સોમવારથી કડક અમલ શરૂ થવાનો છે. ત્યારે કેટલાક દિવસથી આરએમસીના એએનસીડી વિભાગમાં પરમિટ માટેની અરજી કરવા માલધારીઓની લાંબી લાઈનો જોવા મળી રહી […]