1. Home
  2. Tag "Cattle Control Bill"

ગુજરાત વિધાનસભામાં ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેચાશે, છતાં માલધારીઓની લડત યથાવત્

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે માલધારી સમાજના અસંતોષને લીધે સરકાર ઢોર નિયંત્રણના કાયદો પરત ખંચવા માટે તૈયાર થઈ ગઈ છે. ગત વિધાનસભામાં ઢોર નિયંત્રણ બીલને મંજુરી આપવામાં આવી હતી. પરંતુ રાજ્યપાલે આ બીલને પરત મોકલતા આગામી સત્રમાં વિધાનસભામાં બીલને પરત ખેંચી લેવામાં આવે તેવી શક્યતા છે. જોકે […]

માલધારી સમાજના વિરોધ બાદ આખરે સરકાર ઝૂકી, ઢોર નિયંત્રણ બિલ સ્થગિત કરાયું

ગાંધીનગરઃ ગુજરાતના તમામ મહાનગરોમાં રખડતા ઢોરના ત્રાસ અંગે અવાર-નવાર ફરિયાદો ઊઠતી હતી. જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરે અત્યાર સુધી ઘણા લોકોના જીવ પણ લઈ લીધા છે. ત્યારે રાજ્ય સરકાર વિધાનસભામાં રખડતા પશુઓ અંગે કડક કાયદો બનાવ્યો હતો. પરંતુ આ કાયદો આવવાની સાથે રાજ્યભરના માલધારી સમાજે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. માલધારી સમાજ દ્વારા આ કાયદો પરત લેવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code