1. Home
  2. Tag "caught taking bribe"

છોટા ઉદેપુરમાં જમીન માપણી વિભાગનો સર્વેયર રૂપિયા દોઢ લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયો

છોટાઉદેપુરઃ રાજ્યમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. જેમાં રેવન્યુ અને પોલીસ વિભાગ હજુ પણ લાંચ લેવામાં અવલ નંબરે છે. છોટાઉદેપુરમાં જમીન માપણી સર્વેયરને રૂપિયા દોઢ લાખની લાંચ લેતા એસીબીએ જિલ્લા સેવા સદનમાં જ રંગેહાથ પકડી લીધો હતો. છોટાઉદેપુર જિલ્લા સેવા સદનમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જમીન માપણી વિભાગની કચેરી આવેલી છે. આ કચેરીમાં એસીબીએ હાથ […]

અમદાવાદમાં ACBની ટ્રેપમાં પોલીસ કોન્સ્ટેબલ 4000ની લાંચ લેતા રંગેહાથ પકડાયો

અમદાવાદઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. ઘણા જાગૃત નાગરિકો ફરિયાદ કરે ત્યારે લાંચના કેસ પકડાતા હોય છે. જ્યારે ઘણા લોકો માથાકૂટમાં પડ્યા વિના લાંચ આપી દેતા હોય છે. તેના લીધે લાંચ લેતા કર્મચારીઓની હિંમત વધતી હોય છે. રાજ્યમાં મહેસુલ અને ગૃહ વિભાગના કર્માચારીઓ લાંત લેતા વધુ પકડાતા હોય છે. ત્યારે અમદાવાદમાં એક પોલીસ […]

અમદાવાદમાં હોમગાર્ડનો કમાન્ડન્ટ GRD જવાન પાસેથી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

અમદાવાદઃ શહેરમાં હોમગાર્ડનો કમાન્ડન્ટ જીઆરડી જવાન પાસેથી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. કમાન્ડન્ટ દ્વારા હોમગાર્ડના જવાનને કોઈ કારણ વિના હેરાન કરવામાં કરવામાં આવતો હતો. અને નોકરીમાં હેરાન નહિ કરવા અને નોકરી બંધ નહિ કરવા હોમગાર્ડ કમાન્ડન્ટે 10 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જે પૈકીની 7 હજાર રૂપિયાની લાંચ લઈ લીધી હતી. જ્યારે બાકીના 3 હજારની […]

દાહોદના જિલ્લા શિક્ષણાધિકારી પોતાના કર્મચારી પાસેથી 10 હજારની લાંચ લેતા પકડાયાં

દાહોદ:  રાજ્યમાં ભ્રષ્ટાચાર વધતો જાય છે. મહેસુલ વિભાગથી લઈને ગૃહ વિભાગ અને હવે તો શિક્ષણ વિભાગમાં પણ વહીવટ વિના કોઈ કામ કરાવવું મુશ્કેલ છે, તેનો અનુભવ સામાન્ય માણસોને તો ઘણીવાર થતો હોય છે, પરંતુ સરકારી કર્મચારીને પણ ક્યારેક  પોતાનું કામ કરાવવા માટે ઉપરી અધિકારીના ખિસ્સા ગરમ કરવા પડતા હોય છે. આવા જ એક કિસ્સામાં મહિને […]

ગાંધીનગરમાં રખડતા ઢોર નહીં પકડવા લાંચ માગનારા બે કર્મચારી 15000ની લાંચ લેતા પકડાયા

ગાંધીનગર: રાજ્યમાં રખડતા ઢોરોના ત્રાસ સામે ગુજરાત હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યા બાદ રાજ્યના નાના-મોટા શહેરોમાં રખડતા અને જાહેર રોડ પર અડ્ડો જમાવીને બેઠેલા ઢોર પકડવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે, ઢોર પકડવાની કામગીરી કરતા કર્મચારીઓ અને પશુઓના માલિકો વચ્ચેની સાંઠગાંઠની સાબિતી આપતી ઘટના સામે આવી છે. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના બે કોન્ટ્રાક્ટ કર્મચારીઓની રખડતા ઢોર નહીં પકડવા […]

વીજળી મીટર માટે રૂ. 10 હજારની લાંચ લેતા જુનિયર ઈજનેરને ACBએ ઝડપી લીધા

ભરૂચ :  રાજ્યમાં નાના કર્મચારીઓ નહીં અધિકારીઓમાં પણ લાંચ લેવાના નાવો બનતા જાય છે. ગાંધીનગર અને સુરતમાં અધિકારીઓ લાંચ લેતા પકડાયા બાદ હાંસોટમાં પણ એક અધિકારી રૂપિયા 10 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધો હતો. જિલ્લાના  હાંસોટ DGVCL નો જુનિયર ઈજનેર ₹10 હજારની લાંચ લેતા ઝડપાયો હતો. વીજ મીટર મેળવવા માટે ઇજનેરે નિયત ફી […]

સુરતમાં CGSTના બે અધિકારી સહિત ત્રણ વ્યક્તિઓ 15 હજારની લાંચ લેતા પકડાયા

સુરતઃ ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓમાં પણ હવે લાંચ લેવાના બનાવો વધતા જાય છે. તાજેતરમાં ગાંધીનગરમાં જમીન માપણી અધિકારી લાંચ લેતા પકડાયા બાદ સુરતમાં સ્ટેટ જીએસટીના બે અધિકારી સહિત ત્રણને રૂપિયા 15 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ પકડી પાડ્યા હતા. સુરત શહેરમાં યાર્નનો વેપાર કરતા વેપારીની ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવીને CGST અને સેન્ટ્રલ એકસાઇઝ નાનપુર સુરત […]

પ્રમોશન મળવાનું હતું તેના પહેલા જ સુરતના ફાયર ઓફિસર લાંચ લેતા પકડાયા

સુરતઃ રાજ્યમાં લાંચમાં પકડાવવાના કિસ્સા વધતા જાય છે. બે દિવસ પહેલા જ સુરત ફાયર બ્રીગેડ  વિભાગના ફાયર અધિકારી બેચર સોલંકી રૂપિયા 30 હજારની લાંચ લેતા પકડાયા હતા.  કહેવાય છે કે, 30 હજારની લાંચ લેતા પકડાયેલા બેચર સોલંકી નો પગાર પણ 80 હજાર રૂપિયા હતો. એટલું જ નહીં જે દિવસે તેઓ લાંચના છટકામાં પકડાયા તેના બીજા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code