1. Home
  2. Tag "caught"

નવસારીથી પોસ્ટ પાર્સલ દ્વારા અમેરિકા મોકલાતું ડ્રગ્સ અમદાવામાંથી પકડાયુ,

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી જુદા જુદા સ્થળોએથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયુ છે. ડ્રાગ્સ માફિયાઓ તેના પેડલરો દ્વારા અવનવી તરકીબો અજમાવીને ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરતા હોય છે. જેમાં પોસ્ટમાં કુરિયર દ્વારા અમેરિકા મોકલાતા ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચએ બાતમીને આધારે પોસ્ટ ઓફિસમાંથી પાર્સલની ચકાસણી કરીને નવસારીથી પાર્સલમાં પેક થઈને અમેરિકા જતો ડ્રગ્સનો […]

ઓખા-જયપુર ટ્રેનમાં લોકો પાસેથી પૈસા ખંખેરતો નકલી ટીટી રાજકોટથી ઝડપાયો

રાજકોટઃ રાજ્યમાં નકલી પોલીસ, નકલી આરટીઓ ઈન્સ્પેક્ટર, કે જુદા જુદા રૂપ ધારણ કરીને લોકોને ઠગવાના બનાવો બનતા હોય છે. હવે ટ્રેનમાં નકલી ટીટી બનીને મુસાફરો પાસેથી તોડ કરતો ઠગ પકડાયો છે. ઓખા-જયપુર ટ્રેનમાં બોગસ TTનો સ્વાંગ રચી વગર ટીકીટે મુસાફરી કરતા મુસાફરો પાસેથી તોડ કરતા બોગસ TT ને રેલ્વે કર્મચારીની ઝપટે ચડી ગયા બાદ RPFના […]

ધોલેરામાં વાડાની આકારણી માટે 17 હજારની લાંચ લેતા તલાટી રંગેહાથ પકડાયા

અમદાવાદઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. જેમાં મહેસુલ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો પણ અવાર-નવાર ઉઠતી રહે છે. ગામડાંમાં ફરજ બજાવતા તલાટી-મંત્રીથી લઈને છેક રેવન્યુ વિભાગના અધિકારીઓ સુધી ભ્રષ્ટ્રાચાર થતા હોય છે. છેલ્લા મહિનામાં જ એસીબીએ લાંચ લેતા ઘણા કર્મચારીઓ-અધિકારીઓને પકડી પાડ્યા છે. છડેચોક લાંચ માગનારા સામે પણ હવે લોકોમાં જાગૃતિ […]

રાજકોટ રેલવે ડિવિઝને ટિકિટ વિના મુસાફરી કરતા 25,973 મુસાફરોને ઝડપીને 1.99 કરોડનો દંડ વસૂલ્યો

રાજકોટઃ રેલવેમાં સમયાંતરે ચેકિંગ કરીને ટિકિટ વગર પ્રવાસ કરતા મુસાફરોને પકડવામાં આવતા હોય છે. રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ટિકિટ વગર અને નિયમો વિરૂદ્ધ મુસાફરી કરતા લોકોને રોકવા માટે એપ્રિલ મહિના દરમિયાન સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટિકિટ વિનાના, અનિયમિત ટિકિટ સાથે મુસાફરી કરતા 25,973 મુસાફરોને પકડીને તેમની પાસેથી  રૂ.1.99 કરોડનો દંડ […]

ગુજરાતમાં પોલીસની સારી કામગીરીને લીધે અગાઉ ન પકડાયું હોય તેટલું ડ્રગ્સ પકડાયું છે, હર્ષ સંઘવી

સુરતઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ડ્રગ્સ પકડવાનો સીલસિલો યથાવત રહ્યો છે.છાસવારે પકડાતાં ડ્રગ્સને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસના ભરપેટ વખાણ કર્યા હતાં. ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવતા તેમણે કહ્યું હતું કે, ગુજરાત પોલીસે હાલના સમયમાં સૌથી વધારે ડ્રગ્સ પકડયુ છે, જે આગાઉ ક્યારે પકડાયુ ન હતું.ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયાઓમાં ડર ઉભો કર્યો છે. જે રાજ્યની […]

રિક્ષા અને ટૂ વ્હીલર્સની ચોરી કરતી ગેન્ગ ઝડપાઈ, 4.70 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

અમદાવાદઃ શહેરમાં વાહન ચોરીના બનાવો વધતા ક્રાઈમ બ્રાન્ચ વોચ રાખીને વાહનોની ચોરી કરતા  બે શખસોની ગેન્ગને પકડી પાડી હતી. આ શખસોએ છેલ્લા ચાર મહિનામાં 38 જેટલી રિક્ષાઓ અને ટૂવ્હીલર્સની ચોરી કરી હતી. ચારી કરેલા વાહનો સુરત અને હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં વેચી દેતા હતા. સૂત્રોના જણાવ્યા મુજૂ શહેર ક્રાઈમ બ્રાન્ચે થોડા દિવસ અગાઉ રિક્ષાઓની ચોરી કરનારા […]

અમદાવાદમાં નકલી પોલીસના સ્વાંગમાં લૂંટ કરતા બે આરોપીઓ પકડાયા

અમદાવાદઃ  શહેરમાં નકલી પોલીસના સ્વાંગમાં કેટલાક ઠગ શખસો લોકોને લૂંટી લેતા હોય છે. ફરિયાદ બાદ પોલીસ એક્ટિવ બની આવા તત્વોને પકડી પાડે છે. તાજેતરમાં એલિસબ્રિજમાં નકલી પોલીસ પકડાયા બાદ હવે ગોમતીપુર પોલીસે બે આરોપીઓ ઝડપાયા છે. આરોપીઓએ એટીએમમાં યુવકને લઈ જઈ લૂંટ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ગોમતીપુર પોલીસે પકડેલા આરોપીના નામ હમીદખાન પઠાણ […]

ગાંધીનગરમાં ક્લાસ-1 અધિકારીને રૂપિયા 15 લાખની લાંચ માંગવી ભારે પડી, ACBના છટકામાં ઝડપાયા

ગાંધીનગરઃ ગુજરાતમાં નાના કર્મચારીઓ જ નહીં પણ ક્લાસ-વન અધિકારીઓ પણ ખૂલ્લેઆમ લાંચ માગતા થયા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. પાટનગર ગણાતા ગાંધીનગરમાં ક્લાસ વન અધિકારી રૂપિયા 15 લાખની લાંચ લેતા ઝડપાતા અન્ય અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પાટનગરના શેરથા હાઈવે પર આવેલા બે ફાઇનલ પ્લોટના પઝેશન આપાયા બાદ બંને પ્લોટના ફાઇનલ પ્લોટનો અભિપ્રાય આપવા માટે […]

મેટ્રિમોનિયલ વેબસાઈટ ઉપર ખોટી ઓળખ આપી યુવતીઓ સાથે છેતરપીંડી કરતો નાઈજીરિયન શખ્સ ઝડપાયો

નવી દિલ્હીઃ મેટ્રિમોનિયલ વેબસાઈટ પર NRI તરીકેની ખોટી ઓળખ આપીને યુવતીઓ અને તેમના પરિવારને ફસાવીને નાણા પડાવતા નાઈજીરિયન શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. ગ્રેટર નોઈડાની સાયબર ક્રાઈમ પોલીસે આરોપીને દબોચી લીધો હતો. તેમજ તેણે અત્યાર સુધીમાં 500થી વધારે લોકો સાથે છેતરપીંડી આચરી હોવાનું ખૂલ્યું છે. તેની પાસેથી 46 સિમ કાર્ડ, 50 હજાર મોબાઈલ નંબર, 30 […]

ગાંધીનગરમાં રખડતા ઢોર પકડવા ગયેલી મ્યુનિની ટીમ પર પશુપાલકોએ કર્યો હુમલો,

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં રખડતા ઢોર સામે મ્યુનિ.ની ટીમ દ્વારા ઝૂબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે શહેરમાં વધુ એક વખત રખડતાં પશુઓના માલિકોએ ઢોર પકડ પાર્ટી પર હિચકારો હૂમલો કરી પોલીસ-એસઆરપી જવાનને માર મારી વાહનોમાં તોડફોડ કરી હતી. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં પણ તાજેતરમાં રખડતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code