સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કરતી CBI કોર્ટના આદેશને જિયા ખાનની માતા હાઈકોર્ટમાં પડકારશે
મુંબઈઃ બોલીવુડની ફિલ્મ અભિનેત્રી જિયા ખાનના આત્મહત્યા કેસમાં ફિલ્મ અભિનેતા સૂરજ પંચોલીને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. જિયા ખાનને આત્મહત્યા માટે મજબુર કરવા સબબ સૂરજ પંચોલી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સીબીઆઈ અદાલતે સુનાવણીના અંતે પુરાવાના અભાવે સૂરજ પંચોલીને નિર્દોશ જાહેર કર્યો હતો. દરમિયાન જિયા ખાનની માતાએ ખાસ સીબીઆઈ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવાની ઈચ્છા વ્યક્ત […]