મુઝફ્ફરપુર શેલ્ટર હોમ રેપ કેસ: સીબીઆઈના ભૂતપૂર્વ વચગાળાના ચીફ નાગેશ્વરરાવ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના મામલે દોષિત
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મુઝફ્ફરપુર શેલ્ટર હોમ રેપ કાંડના મામલામાં સીબીઆઈ તપાસમાં સુપ્રીમ કોર્ટની મંજૂરી વગર તપાસ ટીમમાં સામેલ કોઈપણ અધિકારીની ટ્રાન્સફર કરવામાં આવે નહીં. તેમ છતાં નાગેશ્વર રાવે સીબીઆઈના વચગાળાના નિદેશકની હેસિયતની રુએ તપાસ ટીમના ચીફ અને સીબીઆઈના અધિકારી એ. કે. શર્માની 17મી જાન્યુઆરીએ સીબીઆઈમાંથી સીઆરપીએફમાં ટ્રાન્સફર કરી દીધી હતી. મુઝફ્ફરપુર શેલ્ટર હોમ […]