1. Home
  2. Tag "cbi"

રણજીત સિંહ હત્યાકાંડ: ડેરામુખી સહિત 5 ગુનેગારોને સજા સંભળાવશે CBI

બહુચર્ચિત રણજીત સિંહ હત્યાકાંડના મામલો આજે CBIની વિશેષ કોર્ટ આરોપીઓને સજા સંભળાવશે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડીસીપીએ શહેરમાં કલમ 144 લાગૂ કરી દીધી છે નવી દિલ્હી: બહુચર્ચિત રણજીત સિંહ હત્યાકાંડ મામલે આજનો દિવસ મહત્વનો છે કારણ કે આજે આ હત્યાકાંડમાં 19 વર્ષ બાદ પંચકુલામાં CBIની વિશેષ કોર્ટ ડેરામુખી ગુરમીત રામ રહિમ સિંહ સહિત પાંચેય આરોપીઓને સજા […]

પુરાતત્વ વિભાગે નિયમોને નેવે મુકીને બાંધકામની મંજુરી આપીઃ CBIએ 6 અધિકારીઓ સામે નોંધી FIR

વડોદરાઃ શહેરના પુરાતત્વ વિભાગના ચાર અધિકારીઓ સહિત 6 લોકો સામે સીબીઆઇએ ફરિયાદ દાખલ કરી છે. જેમાં નિયમો નેવે મુકીને એક કંપનીને બાંધકામની મંજૂરી આપવા મુદ્દે CBI એ ફરિયાદ દાખલ કરી છે. કેસની વિગત મુજબ અમદાવાદમાં આવેલ કૂકી બીવિકી મસ્જિદ, મુકબારા મકબરા નજીકના વિસ્તારમાં બાંધકામની મંજૂરી આપી હતી. આ બંને વિસ્તાર પુરાતત્વ વિભાગની વડોદરા કચેરી અંતર્ગત […]

દાણચોરી કેસ: CBIએ 4 લોકોની બંગાળમાંથી ધરપકડ કરી

કોલસાની દાણચોરીનો કેસ CBIએ ચાર લોકોની કરી ધરપકડ આ ચારેય આરોપીઓ કથિતપણે મુખ્ય આરોપી અનૂપ માંઝીની સૂચનાઓ પર કામ કરી રહ્યા હતા નવી દિલ્હી: કોલસાની દાણચોરી કેસમાં CBIએ ચાર લોકોની ધરપકડ કરી છે. કથિત કૌભાંડમાં સીબીઆઇ દ્વારા કરવામાં આવેલી આ પહેલી ધરપકડ છે. CBIએ જયદેબ મંડલ, નારાયણ ખારકા, ગુરુપદ માજી અને નિદન બરન મંડલની ધરપકડ […]

પ.બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસામાં CBI એક્શનમાં, નોંધી 34 ફરિયાદો

પશ્વિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસામાં CBIએક્શનમાં પશ્વિમ બંગાળમાં CBI એક્શનમાં CBIએ અત્યારસુધીમાં કુલ 34 ફરિયાદો નોંધી નવી દિલ્હી: પશ્વિમ બંગાળમાં ચૂંટણી બાદ ભાજપના કાર્યકરો પર હિંસાની અનેક ઘટનાઓ બની હતી. ભાજપના કાર્યકરોને ટાર્ગે કરીને થયેલી હિંસામાં CBI દ્વારા અત્યારસુધીમાં 3 ડઝન ફરિયાદો નોંધવામાં આવી છે અને ગુરુવારે બીજી ત્રણ ફરિયાદો નોંધી છે. આમ CBI […]

પશ્વિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસાનો મામલો, CBIએ 9 કેસ નોંધ્યા

પશ્વિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસાનો મામલો CBIએ કરી મોટી કાર્યવાહી CBIએ આ મામલે 9 કેસ દાખલ કર્યા નવી દિલ્હી: પશ્વિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસા થઇ હતી. તેને મુદ્દે ગુરુવારે CBIએ મોટી કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે 9 કેસ દાખલ કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર CBIના તમામ 4 એકમ કોલકાતાથી પોતાની ટીમોને સંબંધિત અપરાધ […]

સાંસદો-ધારાસભ્યો સામેના ગુનાહિત કેસોના નિકાલમાં ઢીલથી સુપ્રીમ લાલઘૂમ, CBI અને EDને લગાવી ફટકાર

સાંસદો-ધારાસભ્યો સામેના કેસમાં વિલંબથી સુપ્રીમ કોર્ટ નારાજ CBI અને EDનો સુપ્રીમ કોર્ટે લીધો ઉઘડો ચાર્જશીટ દાખલ કરવો અથવા બંધ કરી દો નવી દિલ્હી: સાંસદો અને ધારાસભ્યો સામેના ગુનાહિત કેસોના નિકાલમાં થઇ રહેલા વિલંબને લઇને સુપ્રીમ કોર્ટે CBI અને EDને ફટકાર લગાવી છે. સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સુનાવણીમાં વિલંબ કરી રહ્યું છે. CBI અને EDને ફટકાર […]

અનિલ દેશમુખ પ્રકરણમાં CBIના 12 જગ્યાએ દરોડા, અનેક દસ્તાવેજો કર્યા જપ્ત

અનિલ દેશમુખ પ્રકરણમાં CBIએ 12 જગ્યાએ દરોડા પાડ્યા બે પોલીસ અધિકારીના ઘરે પણ દરોડા પાડ્યા આ કેસથી જોડાયેલા ઘણાં મહત્વનાં દસ્તાવેજો હાથ લાગ્યા નવી દિલ્હી: અનિલ દેશમુખ પ્રકરણમાં નવા નવા ખુલાસાઓ થઇ રહ્યાં છે. હાલમાં CBI આ કેસની તપાસ કરી રહી છે. 100 કરોડના વસૂલાત પ્રકરણમાં CBIએ અનિલ દેશમુખ કેસના 12 જગ્યાઓ પર દરોડા પાડ્યાં […]

અખિલેશ યાદવના ડ્રીમ પ્રોજેક્ટ ગોમતી રિવરફ્રન્ટમાં ભ્રષ્ટાચારઃ CBIએ દાખલ કરી નવી FIR, 42 સ્થળો ઉપર દરોડા

લખનૌઃ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના ડ્રીમ પ્રોજેક્ટ ગોમતી રિવરફ્રન્ટમાં કથિત ગોટાળામાં સીબીઆઈએ નવી એફઆઈઆર દાખલ કરી છે. તેમજ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં કુલ 42 સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી કરી છે. સીબીઆઈના દરોડાની કાર્યવાહીને પગલે આ પ્રકરણમાં સંડોવાયેલા મનતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગોમતી રિવરફ્રન્ટ ગોટાળામાં કુલ 189 આરોપી સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ […]

CBIના અધિકારીઓ-કર્મચારીઓ જીન્સ, ટી-શર્ટ અને સ્પોર્ટસ શૂઝમાં જોવા નહીં મળે

દિલ્હીઃ દેશમાં ચકચારી કેસની તપાસ કરતી સીબીઆઈમાં હવે અધિકારીઓ-કર્મચારીઓ જીન્સ પેન્ટ, ટી-શર્ટ અને સ્પોર્ટ શૂઝમાં જોવા નહીં મળે. સીબીઆઈના નવા અધ્યક્ષ સુબોધ જયસ્વાલે ચાર્જ સંભાળતા પહેલા જ પર્સનાલિટી ડેવલોપમેન્ટને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 1985 બેંચના આઈપીએસ સુબોધ જયસ્વાલને તાજેતરમાં જ સીબીઆઈના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. સુબોધ જયસ્વાલે લીધેલા નિર્ણય અનુસાર […]

સીબીઆઈના પ્રમુખની પસંદગી માટે આજે બેઠક, પીએમ મોદી પણ થશે સામેલ

CBI ચીફની પસંદગી માટે આજે બેઠક પીએમ મોદી પણ બેઠકમાં થશે સામેલ અનેક સીબીઆઈ ચીફ બનવાની રેસમાં દિલ્હી:દેશની સૌથી શક્તિશાળી તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) નું પ્રમુખ પદ માર્ચ મહિનાથી જ ખાલી પડેલું છે. સીબીઆઈ ચીફના પદ પરથી ઋષિ કુમાર શુક્લની નિવૃત્તિ બાદ કેન્દ્રીય એજન્સી તેના નવા પ્રમુખની શોધમાં છે. સીબીઆઈના ચીફની આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code