1. Home
  2. Tag "cbi"

ચોંકાવનારી ઘટના! સીબીઆઇની કસ્ટડીમાંથી જ 102 કિલો સોનું ગાયબ, મદ્રાસ હાઇકોર્ટે આપ્યો તપાસનો આદેશ

તામિલનાડુમાં સીબીઆઇ કસ્ટડીમાં બની ચોંકાવનારી ઘટના સીબીઆઇની કસ્ટડીમાંથી 102 કિલો સોનું ગાયબ થયું મદ્રાસ હાઇકોર્ટે સીબી-સીઆઇડીને આ કેસની એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો ચેન્નાઇ: તામિલનાડુમાં એક ચોંકાવનારી ઘટના બની છે. તામિલનાડુમાં સીબીઆઇની કસ્ટડીમાંથી 102 કિલો સોનું ગાયબ થઇ જવાની ચકચારી ઘટના બની છે. આ ઘટના બાદ મદ્રાસ હાઇકોર્ટે સ્થાનિક પોલીસને આ આખી ઘટનાની તપાસ નહીં કરાવવાની […]

સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો – CBI તપાસ માટે રાજ્યની પરવાનગી અનિવાર્ય

સુપ્રીમકોર્ટનો મહત્વનો નિર્ણય સીબીઆઈ તપાસ માટે રાજ્યની પરવાનગી જરુરી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના અધિકારક્ષેત્રની તપાસના મામલે અનેક પ્રશ્નો વારંવાર ઉભા થઈ રહ્યા છે. ત્યારે આ બાબતે એક સવાલ એ પણ હતો કે તપાસ માટે સીબીઆઈને જે તે સંબંધિત રાજ્યોની મંજૂરી લેવાની જરૂર છે કે નહી. ત્યારે હવે આ બાબતે સુપ્રીમ કોર્ટે એ મોટો નિર્ણય આપ્યો […]

રાકેશ અસ્થાના કેસમાં 9 ઓક્ટોબરે સુનાવણી, તપાસ માટે CBIએ માંગ્યો સમય

અસ્થાના કેસની તપાસ માટે સીબીઆઈએ માંગ્યો સમય 9 ઓક્ટોબરે થશે મામલાની આગામી સુનાવણી સીબીઆઈના ભૂતપૂર્વ સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સાથે જોડાયેલા મામલાની સુનાણી હવે 9 ઓક્ટોબરે થશે. સીબીઆઈએ આ કેસ તપાસ માટે દિલ્હી હાઈકોર્ટ પાસેથી વધારે સમય માંગ્યો છે. હાઈકોર્ટે સીબીઆઈને આ કથિત ભ્રષ્ટાચારના મામલાની તપાસ માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. સીબીઆઈએ માગણી […]

સીબીઆઈએ ઓડિશા ક્રેકિટ સંઘના પૂર્વ સચિવ આશિર્વાદ બેહરાની કરી ધરપકડ

ચિટફંડ મામલામાં સીબીઆઈ દ્વારા આશિર્વાદ બેહરાની ધરપકડ બેહરાની અર્થતત્વ ચિટફંડ મામલામાં કરાઈ છે ધરપકડ ઓડિશા ક્રિકેટ સંઘના ભૂતપૂર્વ સચિવ છે આશિર્વાદ બહેરા ઓડિશા ક્રિકેટ સંઘના ભૂતપૂર્વ સચિવ આશિર્વાદ બેહરાની સીબીઆઈએ ધરપકડ કરી છે. બેહરાને અર્થતત્વ ચિટફંડ મામલામાં એરેસ્ટ કરવામાં આવ્યા છે. બેહરા ઓડિશા ઓલિમ્પિક સંઘના સચિવ પણ રહી ચુક્યા છે. બેહરાના બારાબટી સ્ટેડિયમ ખાતેના કાર્યાલયમાં […]

શારદા ચિટ ફંડ કેસની તપાસ કોર્ટના મોનિટરિંગમાં નહીં, સુપ્રીમ કોર્ટને ફગાવી અરજી

શારદા ચિટ ફંડ મામલે કોર્ટમાં માગણી કરવામાં આવી હતી કે કેસની તપાસ કરી રહેલી સીબીઆઈને મોનિટર કરવા માટે એક કમિટી બનાવવામાં આવે. કોર્ટે રોકાણકારોની આના સંદર્ભેની અરજીને નામંજૂર કરી છે. પશ્ચિમ બંગાળના બહુચર્ચિત શારદા ચિટ ફંડ ગોટાળાની સાથે જોડાયેલી એક અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે. આ અરજી શારદા ચિટ ફંડમાં નાણાં […]

ચિટફંડ ગોટાળો : સીબીઆઈ શિલૉન્ગમાં કરી રહી છે કોલકત્તા પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ

કોલકત્તા પોલીસ કમિશનર રાજીવ કુમારની સીબીઆઈ દ્વારા શિલોન્ગમાં કરોડો રૂપિયાના સારદા ચિટફંડ ગોટાળા મામલે પૂછપરછ હાથ ધરાઈ છે. બે દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટે તેમને તપાસ એજન્સીને સંપૂર્ણ સહયોગ આપવાના નિર્દેશ આપ્યા હતા. કોલકત્તા પોલીસ કમિશનર રાજીવ કુમાર શુક્રવારે જ મેઘાલયના પાટનગર શિલોન્ગ પહોંચ્યા હતા. રાજીવ કુમારની સાથે કોલકત્તા પોલીસના અન્ય ત્રણ આઈપીએસ અધિકારીઓ પણ […]

ઋષિકુમાર શુક્લા બન્યા સીબીઆઈના નવા ચીફ

1983 બેચના આઈપીએસ અધિકારી ઋષિકુમાર શુક્લાને સીબીઆઈના નવા નિદેશક બનાવવામાં આવ્યા છે. ઋષિકુમાર શુક્લાના નામ પર સિલેક્ટ કમિટીએ મંજૂરીની મ્હોર લગાવી દીધી છે. આ સિલેક્ટ કમિટીમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભામાં સૌથી મોટા વિપક્ષ કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગે સામેલ હતા. મહત્વપૂર્ણ છે કે સિલેક્ટ કમિટીની મંજૂરીની મ્હોર બાદ […]

બજેટ 2019: સરકારે ઘટાડયું સીબીઆઈનું બજેટ, ગૃહ મંત્રાલયને પહેલાથી વધારે ફંડ

સીબીઆઈમાં મચેલા ધમાસાણ વચ્ચે વચગાળાના બજેટમાં કેન્દ્રીય એજન્સીના ફંડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નાણાંપ્રધાન પિયૂષ ગોયેલે પોતાના બજેટીય ભાષણમાં દેશની મુખ્ય તપાસ એજન્સી સીબીઆઈ માટે 777.27 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ગત વર્ષની સરખામણીમાં આ રકમમાં મામૂલી ઘટાડો કરવામાં આવ્યો છે. બજેટીય દસ્તાવેજ મુજબ, સીબીઆઈના ફંડમાં 1.66 કરોડ રૂપિયાનો ઘટાડો કરાયો છે. ગત વર્ષ સીબીઆઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code