1. Home
  2. Tag "cbi"

બેન્કોની આ કામગીરી પર CBI આવ્યું એક્શનમાં,જાણો સમગ્ર માહિતી

દિલ્હી: સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (CBI)એ આ વર્ષે નવેમ્બર મહિનામાં UCO બેન્કમાં 820 કરોડ રૂપિયાના શંકાસ્પદ IMPS લેવડદેવડ મામલે FIR દાખલ કરી છે અને અનેક શહેરોમાં 13 સ્થળોએ દરોડા પાડયા છે. તેમણે જણાવ્યું છે કે સર્ચ ઓપરેશન સોમવારે મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું અને તેમાં કોલકાતા અને મેંગ્લોર પણ સામેલ હતા. યુકો બેંકની ફરિયાદ પર […]

કેજરીવાલના નવા આવાસના નિર્માણમાં કથિત અનિયમિતતા અંગે CBIએ પ્રાથમિક તપાસ શરૂ કરી

સરકારી અધિકારીઓ સામે તપાસનો ધમધમાટ નાણાની ચુકવણી અંગે વિગતવાર માહિતી મંગાઈ સીબીઆઈ તપાસમાં તથ્ય બહાર આવશે નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલના આવાસના નિર્માણમાં કથિત અનિયમિતતા મામલે સીબીઆઈએ પ્રાથમિક તપાસ શરૂ કરી છે. અરવિંદ કેજરિવાલના આવાસ પાછળ કરોડોના કથિત ખર્ચને મામલે રાજકારણ ગરમાયું હતું. તેમજ ભાજપ સહિતના રાજકીય પક્ષોએ કેજરિવાલ સામે ગંભીર આક્ષેપ […]

કેજરીવાલની વધશે મુશ્કેલીઓ?દિલ્હી સીએમ હાઉસના રિનોવેશન કેસની તપાસ કરશે CBI

દિલ્હી: રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો ફરી એકવાર વધી રહી છે. કારણ કે, સીબીઆઈએ સીએમ આવાસ રિનોવેશન કેસમાં કેસ નોંધ્યો છે. હકીકતમાં, ગૃહ મંત્રાલયે દિલ્હીના સીએમ આવાસમાં કથિત કૌભાંડની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. મે મહિનામાં દિલ્હીના એલજીએ સીબીઆઈ ડાયરેક્ટને પત્ર લખીને તપાસની માંગ કરી હતી. તેના આધારે ગૃહ મંત્રાલયે સીબીઆઈ તપાસની મંજૂરી આપી […]

લઘુમતીઓને મળતી શિષ્યવૃત્તિમાં 145 કરોડનું કૌભાંડ, આ મામલે હવે સીબીઆઈ તપાસ શરુ કરાશે

દિલ્હીઃ- દેશભરની તપાસ એજન્સીઓ અનેક કૌભાંડ મામલે કાર્યવાહી કરી રહી છએ ત્યારે હવે વઘુ એક કૌંભાડ સામે આવ્યું જે લઘુમતિઓની શિષ્યવૃત્તિને લઈને છે જેમાં કોડોરોનો ગોટાળો સામે આવ્યો છે જેને જોતા હવે આ કેસમાં સીબીઆઈને સામેલ કરવાની જરુર પડી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે લઘુમતી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં લગભગ 145 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. દેશના […]

મણિપુરમાં હવે દરેક ગુનાનો લેવાશે હિસાબ,તપાસ માટે CBI તૈનાત કરશે 53 અધિકારીઓ અને 29 મહિલા અધિકારીઓને

ઇમ્ફાલ: મણિપુરમાં સીબીઆઈ તપાસના દાયરામાં આવતા પ્રારંભિક 11 કેસોની તપાસ માટે પોલીસ સબ ઈન્સ્પેક્ટર એટલે કે ડીઆઈજીના સ્તરના ત્રણ અધિકારીઓ સહિત 53 અધિકારીઓને યાદી જારી કરવામાં આવી છે. જેમાં બે મહિલા DIG રેન્કના અધિકારીઓ સહિત 29 મહિલા અધિકારીઓ/કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. વાસ્તવમાં, મણિપુરમાં મહિલાઓ વિરુદ્ધ હિંસા અને અમાનવીય અપરાધોના સંબંધમાં નોંધાયેલી 6500 થી વધુ […]

અમિત શાહે બંને પક્ષો સાથે કરી વાતચીત,આ કેસની તપાસ કરશે CBI…મણિપુરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો થયા તેજ

ઇમ્ફાલ:મણિપુર હિંસા પર રાજકારણ વચ્ચે કેન્દ્ર સરકારે શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો તેજ કર્યા છે. અમિત શાહ બંને પક્ષોના પ્રતિનિધિઓ (મેઇતી-કુકી)ના સંપર્કમાં છે. પીએમ મોદી મણિપુરમાં દરેક વિકાસ પર વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યા છે. આ સાથે સીબીઆઈ હવે મહિલાઓ સાથે અત્યાચારના વીડિયોના કેસની તપાસ કરશે. બીજી તરફ, વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન આ મહિને મણિપુર જશે તેવો […]

ઓડિશા ત્રિપલ ટ્રેન અકસ્માત તપાસમાં સીબીઆઈ દ્રારા 5 લોકોની અટકાયત કરાઈ

ઓડિશા ત્રિપલ ટ્રેન અકસ્માત પગેલ સીબીઆઈની કાર્યવાહી તપાસમાં સીબીઆઈ દ્રારા 5 લોકોની અટકાયત કરાઈ દિલ્હીઃ-  થડા દિવસ અગાઉ ઓડિશાના બાલાસોરમાં ત્રિપલ ટ્રેન અસ્માત સર્જાયો હતો જેમાં 280થી વધુ લોકોના જીવ ગયા હતા ત્યાર બાદ રેલ્વે વિભાગ પર અનેક સવાલ ઉઠ્યા હતા અને આ મામલાની તપાસ સેન્ટ્રલ બ્યૂરો ઈન્વેસ્ટિગેશન સોંપવામાં આવી હતી. આ માલે હવે તપાસમાં […]

ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં CBIએ શરૂ કરી તપાસ,અધિકારીઓની ટીમે સ્થળની લીધી મુલાકાત

ભુવનેશ્વર : સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે 10 સભ્યોની CBI ટીમે સોમવારે બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને અકસ્માતની તપાસ શરૂ કરી. ઈસ્ટ કોસ્ટ રેલ્વે હેઠળના ખુર્દા રોડ ડિવિઝનના ડીઆરએમ રિંકેશ રેએ કહ્યું કે તેમને મળેલી માહિતી અનુસાર બાલાસોરમાં ટ્રેન […]

દિલ્હી ,પટના સહીતની 9 જગ્યાએ CBI ના દરોડ, જાણો શું છે મામલો

દિલ્હી ,પટના સહીતની 9 જગ્યાએ CBI ના દરોડ લેન્ડ ફઓર જોબ મામલે રેડ પાડવામાં આવી દિલ્હીઃ- દેશભરમાં અનેક કૌંભા મામલે સુરક્ષા તપાસ એજન્સીઓ સતત સક્રિય બની છે,અનેક કેસ મામલે મોટા મોટા નિર્ણય આવી રહ્યા છે ત્યારે કેટલાક કેસોમાં જીણવટભરી તપાસ એજન્સીઓ દ્રારા કરવામાં આવી રહી છએ આજ શ્રેણીમાં લેન્ડ ફોર જોબ મામલે  સેન્ટ્રલ બ્યૂરો ઓફ […]

CBIના નવા ડિરેક્ટર તરીકે પ્રવીણ સૂદની કરાઈ નિમણૂક, 2 વર્ષ સુઘી આ પોસ્ટ પર આપશે સેવા

સીબીઆઈના ડિરેક્ટર બન્યા પ્રવીણ સૂદ ત્રણ નામોની હતી ચર્ચા દિલ્હીઃ- સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઈન્વેસ્ટિગેશનના ડિરેક્ટરને લઈને 3 નામો ચર્ચામાં હતા ત્યારે ફાઈનલી એક નામ પર મ્હોર લાગી ચૂકી છે,જાણકારી પ્રમાણે પ્રવીણ સૂદને CBIના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રવીણ સૂદની બે વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે. પ્રવીણ સૂદ અગાઉ કર્ણાટકના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code