1. Home
  2. Tag "cbi"

ICICI ના પૂર્વ CEO ચંદા કોચર અને તેના પતિ દીપક કોચરની ધરપકડ,લોન કેસમાં CBIની મોટી કાર્યવાહી

દિલ્હી:CBIએ વીડિયોકોનને લોન મામલામાં મોટી કાર્યવાહી કરી છે.તપાસ એજન્સીએ શુક્રવારે સાંજે ICICI બેંકના ભૂતપૂર્વ MD અને CEO ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી હતી.આરોપ છે કે,જ્યારે ચંદા કોચર ICICI બેંકના વડા હતા ત્યારે તેમણે વીડિયોકોન ગ્રુપને લોન આપી હતી.તેના બદલામાં ચંદાના પતિ દીપક કોચરની કંપનીનુ રિન્યુએબલને વીડિયોકોન પાસેથી રોકાણ મળ્યું. જાણકારી અનુસાર, […]

દિલ્હી દારુ કૌંભાડ કેસ મામલે CBI એ દાખલ કરી ચાર્જશીટ – 7 લોકોના નામનો સમાવેશ

દિલ્હી દારુ કૌભાંડ મામલે સીબીઆઈ ચાર્જશીટ દાખલ કરી 7 લોકોના નામનો સમાવેશ, મનીષ સીસિયોદીનું નથી આ લીસ્ટમાં નામ દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી દારુ કૌંભાડ મામલો ચર્ચતાઈ રહ્યો છે,અનેક તપાસ આ મામલે કરવામાં આવી હતી ત્યારે હવે છેવટે સીબીઆઈ દ્રારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે જેમાં કુલ 7 લોકોનાનામ નો સમાવેશ થાય છે જો કે […]

સોનાલી ફોગાટને બળજબરીથી ડ્રગ્સ આપવામાં આવ્યું હતું: CBIએ PA સહિત 2 લોકોને ચાર્જશીટમાં બનાવ્યા આરોપી

દિલ્હી : સોનાલી ફોગાટ મર્ડર કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે. સોનાલીનું ગોવાના કર્લીઝ બારમાં શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. સોનાલીના પીએ સુધીર સાંગવાન અને સુખવિંદર પર આરોપ છે કે, તે લોકોએ ભેગાં મળીને સોનાલીને બળજબરીથી ડ્રગ્સ આપીને તેની હત્યા કરી હતી. સોનાલીની હત્યા માટે બંનેની સાથે જ  ધરપકડ પણ કરવામાં આવી હતી. હવે સીબીઆઈએ […]

અંકલેશ્વર :CBI એ CGSTના સુપરિન્ટેન્ડન્ટ અને એક આસિસ્ટન્ટ કમિશનર બંનેની રૂ. 75,000 ની લાંચ લેતા ધરપકડ કરી

અંકલેશ્વર:સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા CGST, અંકલેશ્વર (ગુજરાત)ના સુપરિન્ટેન્ડેન્ટ અને એક સહાયક કમિશનરની રૂ. 75,000 ની કથિત લાંચમાં ધરપકડ કરવામાં આવી છે. અંકલેશ્વરના સીજીએસટીના સુપરિન્ટેન્ડેન્ટ સામે ફરિયાદી પાસેથી તેના અધિકારક્ષેત્ર દ્વારા મોડાસાથી વાપી સુધી માલના પરિવહન માટે રૂ. 75,000 ની લાંચ માગવાના આરોપસર કેસ નોંધવામાં આવ્યો હતો.એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે,આરોપીએ તેના અધિકારક્ષેત્રમાં માલસામાનની નિયમિત […]

CBI આજે દિલ્હીના નાયબ સીએમ મનીષ સિસોદિયાની કરશે પૂછરપછ – નિવાસસ્થાન પાસે ઘારા 144 લાગૂ કરાઈ

આજે સીબીઆઈ દિલ્હીના ઉપ સીએમની પૂછપરછ કરશે દારુ નિતી મામલ ેતેમની પૂછપરછ કરવામાં આવશે દિલ્હીઃ-  આજ રોજ  સોમવારે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની સીબીઆઈ રાષ્ટ્રીય રાજધાનીમાં એક્સાઈઝ નીતિની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચારના સંબંધમાં પૂછપરછ  કરવામાં આવશે, આ મામલે સિસોદિયાને સમન્સ પાઠવવામાં આવ્યું છે. સીબીઆઈ અધિકારીઓે આપેલી માહિતી પ્રમાણે સિસોદિયાને સોમવારે સવારે 11 વાગ્યે […]

પાલઘરમાં સાધુઓની હત્યાના કેસની તપાસ સીબીઆઈને સોંપવાની શિંદે સરકારની તૈયારી

મુંબઈઃ મહારાષ્ટ્રની શિંદે સરકારે વર્ષ 2020માં પાલઘર જિલ્લામાં સાધુઓની લિંચિંગની તપાસ સીબીઆઈને સોંપવા માટે તૈયારી દર્શાવી છે. રાજ્ય સરકારે કોર્ટે એફિડેવિટ દાખલ કરીને પોતાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. શિંદે સરકારે કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું કે, આ મોબ લિંચિંગની સીબીઆઈ તપાસ સામે કોઈ વાંધો નથી. સુત્રોના જણાવ્યા અનુસાર, પાલઘરમાં સાધોની હત્યાકાંડની સમગ્ર દેશમાં નિંદા કરવામાં […]

ઈન્ટરપોલના ઈનપુટ બાદ સીબીઆઈએ સમગ્ર દેશમાં 56 સ્થળો ઉપર દરોડા પાડ્યાં

નવી દિલ્હીઃ ચાઈલ્ડ સેક્સ્યુઅલ પોર્નોગ્રાફીના મામલામાં સીબીઆઈ દ્વારા 20 રાજ્યોમાં 56 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાં હતા. સીબીઆઈએ આ કાર્યવાહીને ‘ઓપરેશન મેઘદૂત’ નામ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. સમગ્ર પ્રકરણમાં ઈન્ટરપોલ પાસેથી માહિતી મળતા એકશનમાં આવેલી સીબીઆઈએ સાગમટે દરોડા પાડ્યાં હતા. સીબીઆઈના જણાવ્યા અનુસાર, આવી અનેક ગેંગની ઓળખ કરવામાં આવી છે જે માત્ર ચાઈલ્ડ […]

જમ્મુ-કાશ્મીરમાં એસઆઈ ભરતી કૌભાંડ મામલે દેશભરમાં 33 સ્થળો ઉપર સીબીઆઈના દરોડા

નવી દિલ્હીઃ કેન્દ્રીય એજન્સીઓએ દેશ વિરોધી પ્રવૃતિઓ અને કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં સબ ઈન્સ્પેકટરની ભરતીમાં કથિત અનિયમિતતાને લઈને સીબીઆઈએ ગુજરાતની રાજધાની ગાંધીનગર સહિત દેશભરમાં લગભગ 33 સ્થળો ઉપર સાગમટે દરોડા પાડ્યાં હતા. ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક અને હરિણાયામાં સીબીઆઈએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તપાસમાં મોટા માથાઓની સંડોવણી બહાર […]

CBIએ ક્લીનચીટ આપ્યાનો દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાનો દાવો

નવી દિલ્હીઃ એક્સાઇઝ પોલિસી મામલામાં ઘેરાયેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ મંગળવારે ફરી એકવાર કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેમને વારંવાર સવાલોના જવાબ પૂછવામાં આવે છે. જે.પી. નડ્ડાજીને અભિનંદન આપવા માંગુ છું કે, તેઓ ગુંડાગીરીમાં આગળ હતા, ઓપરેશન લોટસમાં આગળ હતા. સીબીઆઈએ ક્લીનચીટ આપી હોવાનો પણ દાવો કર્યો […]

નવી દિલ્હીઃ સીબીઆઈએ DyCM સિસોદિયાના બેંક લોકરની તપાસ કરી

નવી દિલ્હીઃ આબકારી નીતિ મામલે સીબીઆઈએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની સામે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તાજેતરમાં જ તપાસ એજન્સીએ તેમના નિવાસસ્થાને પણ તપાસ કરી હતી. દરમિયાન આજે સીબીઆઈએ તેમના બેંકના લોકરની તપાસ કરી હોવાનું જાણવા મળે છે. રાજધાની દિલ્હીમાં દારૂની નીતિમાં ગડબડના મામલાની તપાસ કરતી સીબીઆઈએ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના લોકરની તપાસ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code